નમો ટેબ્લેટ યોજના | Namo Tablet Yojana official Website | Namo E-Tablet Yojana Online Registration | PM Namo Tablet Yojana Buy Online | Gujarat Namo E-Tablet Yojana Specification/Price | College Tablet | Free Tablet | ટેબ્લેટ
ભારત દેશમાં ડિજિટલ પ્લેટફોર્મને લોકપ્રિય અને તેને ઝડપથી ડિજિટલ પ્લેટફોર્મ બનાવવા માટે વારંવાર પ્રયત્ન કરતુ હોય છે. તેને ધ્યાંનમાં રાખીને Digital Gujarat Portal, Digital Sewa Setu વગેરે આવા પ્લેટફોર્મ અમલમાં મુકવામાં આવ્યા છે. જેમ કે I-khedut Portal, Ojas Job Portal, Bin Anamat Aayog Website વગેરે પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યા છે. આજે આપણે આ આર્ટિકલની મદદથી Namo Tablet Yojana 2022 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
નમો Tablet Yojana 2022 | Namo Tablet Yojana 2022
ગુજરાત સરકાર દ્રારા ડિજિટલ ઇન્ડિયા અભિયાનાને લોકપ્રિય કરવા માટે Namo E-Tablet Yojana 2022 અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ 1000 રૂપિયાની સબસીડીવાળી કિંમતે આપવામાં આવશે. PM Namo Tablet Yojana હેઠળ સરકાર દ્રારા કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને સારી ગુણવત્તાવાળું ટેબ્લેટ આપવામાં આવશે. આ યોજના માટે અરજી કેવી રીતે કરવી, આ યોજનાનો લાભ કોણે મળે તેની સંપૂર્ણ માહિતી જાણીશુ.
નમો ટેબ્લેટ યોજનાનો હેતુ શું?
નમો ટેબ્લેટ યોજનાનો મુખ્ય હેતુ વિધાર્થીઓને રાહત દરે ટેબ્લેટ પુરા પાડવા. જેથી નમો ટેબ્લેટ યોજના ગુજરાત દ્રારા કોલેજ અથવા ઉચ્ચ અભ્યાસ કરતા વિધાર્થીઓ સારો અભ્યાસ કરી શકે. વધુમાં વિધાર્થીઓ ટેબ્લેટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના શેક્ષણિક હેતુઓને સારી રીતે સિદ્ધ કરી શકે.
નમો ઇ-ટેબ્લેટ યોજનાની પાત્રતા
Namo Tablet Yojana Online Apply માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે. જે નીચે મુજબ છે.
- વિધાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ.
- નમો ઈ-ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માટે વિધાર્થી પાસે યોગ્યતા હોવી જોઈએ.
- વિધાર્થીઓ ગુજરાત રાજ્ય બોર્ડ અથવા અન્ય ગુજરાત રાજ્ય માન્ય બોર્ડની ધોરણ-12 ની પરીક્ષા પાસ કરેલી હોય,
- ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજ્યની કોલેજ અને પોલીટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિધાર્થીઓને આ યોજનાઓ લાભ મળશે.
આ ટેબ્લેટની ખાસિયતો શું?
Namo Tablet RAM | 1 GB |
Namo Tablet Processor | 1.3GHz MediaTech |
Chipset | Quad-Core |
Namo Tablet Internal Memory | 8GB |
Namo Tablet External Memory | 64GB |
Namo Tablet Camera | 2MP (Rear), 0.3MP (Front) |
Namo Tablet Display | 7inch |
Namo Tablet Touch Screen | CapaCitive |
Namo Tablet Battery | 3450 MAh Li-Ion |
Namo Tablet Operating System | Android V5.1 Lollipop |
PM Namo Tablet Yojana હેઠળ મળવાપાત્ર લાભ
PM Namo Tablet Yojana હેઠળ મળવાપાત્ર તમામ લાભ નીચે મુજબ છે.
- ગુજરાત સરકાર પીએમ નમો ટેબ્લેટ યોજના હેઠળ કોલેજના વિધાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
- કોલેજમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટને માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવશે.
- PM Namo Tablet Yojana દ્રારા અંદાજીત 5,00,000/- મહિલા વિધાર્થીઓને લાભ આપવામાં આવશે.
નમો ટેબ્લેટ યોજના માટે અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ.
નમો ટેબ્લેટ યોજના માટે વિધાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે, ઓનલાઇન અરજી કરવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જરૂર પડશે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ.
- વિધાર્થીનું આધાર કાર્ડ
- ચૂંટણીકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- ધોરણ-12 ની માર્કશીટ
- Domicile Certificate
- જાતિનુંપ્રમાણપત્ર
- BPL કાર્ડ ધરાવતા હોય તો તેનું રેશનકાર્ડ
- ગ્રેજ્યુએશન ના પ્રથમ વર્ષના પ્રવેશ મેળવ્યો હોય તેનું પ્રમાણપત્ર
- કોલેજના પ્રથમ વર્ષના પ્રવેશ મેળવ્યાની પહોંચ
નમો ટેબ્લેટ યોજના માટે ઓનલાઇન અરજી ક્યાં કરવાની રહેશે.
નમો ટેબ્લેટ યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારે તમે જે કોલેજમાં અભ્યાસ કરતા હોવ તે કોલેજમાં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.