Navi Personal Loan : નવી પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

નવી પર્સનલ લોન – શું મિત્રો તમે Navi Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, નવી પર્સનલ લોન શું છે, નવી પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, નવી પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Navi Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


Navi Personal Loan


નવી પર્સનલ લોન શું છે? – Navi Personal Loan

નવી ફાઈનાન્સ તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 20 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 6 વર્ષ નો હોય છે.


નવી પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Navi Personal Loan interest rate

Navi Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 09.09% થી 45% સુધી હોય છે. આ વ્યાજદર Navi Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


નવી પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં Navi Personal Loan ના કોઈપણ પ્રકાર આપવામાં આવેલ નથી. Navi Finance તરફથી તમને તમારી વિવિધ જરૂરિયાત જેમ કે તબીબી ખર્ચ, ઉચ્ચ શિક્ષણ, મુસાફરી, જીવનશૈલી ધિરાણ અને ગ્રાહક ટકાઉ વસ્તુઓ ખરીદવા માટે તમને Navi Personal Loan આપવામાં આવે છે.


નવી પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે Navi Personal Loan લેવા માટે પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

1.લોન લેનાર અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.

2.લોન લેનાર અરજદાર ની ઉંમર 21 થી 65 વર્ષ સુધી હોવી જોઈએ.

3.નોકરિયાત અરજદાર અને સ્વ-રોજગાર અરજદારની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ કે તેથી વધુ હોવી જોઈએ.

4.લોન લેનાર અરજદારનો CIBIL સ્કોર 650 થી વધુ હોવો જોઈએ.


નવી પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Navi Personal Loan documents

1 આધારકાર્ડ

2.પાન કાર્ડ


નવી પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

નવી પર્સનલ લોન પ્રોસેસિંગ ફી નવી ફિનસર્વે પર્સનલ લોન માટે પ્રીપેમેન્ટ અથવા ફોરક્લોઝર ચાર્જિસ જાહેર કરેલ નથી.

નવી પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Navi Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે આરબીએલ બેંક પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Navi Finance માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંકમાં જઈને Navi Personal Loan માટે અરજી કરી શકો છો.

મિત્રો આમ તો તમારે લોન માટેની અરજી Navi Finance ની એપ્લિકેશન પરથી અરજી કરવાની હોય છે. પરંતુ જો તમારા વિસ્તારમાં Navi Finance ની ઓફિસ આવેલ હોય તો તમે ત્યાં જઈને અરજી કરાવી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને નવી પર્સનલ લોન  (Navi Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં નવી પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને નવી પર્સનલ લોનની વધુ માહિતી માટે Navi Finance ની અધિકારી વેબસાઈટ https://navi.com/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું Navi Finance પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : Navi Finance દ્રારા 5 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : નવી પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : Navi Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 09.09% થી 45% સુધી હોય છે. આ વ્યાજદર Navi Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : નવી પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : નવી ફિનસર્વે પર્સનલ લોન માટે પ્રીપેમેન્ટ અથવા ફોરક્લોઝર ચાર્જિસ જાહેર કરેલ નથી.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment