ઓપેક માં સમાવેશ દેશોના નામ | OPEC Na Desho

 

પ્રિય મિત્રો અહીં, ઓપેક માં સમાવેશ દેશોના નામ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે OPEC Na Desho વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ઓપેક માં સમાવેશ દેશોના નામ

 

ઓપેક માં સમાવેશ દેશોના નામ

SAARC માં સમાવેશ દેશોના નામ તેના દેશોના પાટનગર
એક્વાડોર ક્વિટો
વિષુવવૃત્તીય ગિની માલાબો
ઈરાન તેહરાન
અલ્જેરિયા અલ્જિયર્સ
અંગોલા લુઆન્ડા
ગેબોન લિબ્રેવિલે
કુવૈત કુવૈત સિટી
ઈરાક બગદાદ
લિબિયા ત્રિપોલી
નાઇજીરીયા અબુજા
વેનેઝુઆલા કારાકાસ
યુએઈ અબુ ધાબી
સાઉદી અરેબિયા રિયાધ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં OPEC Na Desho વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

3 thoughts on “ઓપેક માં સમાવેશ દેશોના નામ | OPEC Na Desho”

Leave a Comment