પ્રિય મિત્રો અહીં, પ્રખ્યાત સૂત્રો અને તેના લેખકો વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં પ્રખ્યાત સૂત્રો અને તેના લેખક કોણ છે તેના વિશે માહિતી આપવામાં આવી છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે પ્રખ્યાત સૂત્રો અને તેના લેખકો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
પ્રખ્યાત સૂત્રો અને તેના લેખકો
પ્રખ્યાત સૂત્રો | લેખકો |
વંદે માતરમ | બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય |
સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીશ જ | બાલગંગાધર તિલક |
મને લોહી આપો અને હું તમને સ્વતંત્રતા આપીશ | સુભાષ ચંદ્ર બોઝ |
ભારત છોડો | મહાત્મા ગાંધી |
કરો અથવા મરો | મહાત્મા ગાંધી |
જય જવાન જય કિસાન | લાલ બહાદુર શાસ્ત્રી |
માનવજાત માટે એક જ ધર્મ, એક જાતિ અને એક ભગવાન | નારાયણ ગુરુ |
જય હિન્દ | સુભાષ ચંદ્ર બોઝ |
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન | અટલ બિહારી વાજપેયી |
ઈન્કલાબ ઝિંદાબાદ | ભગતસિંહ |
આરામ હરામ હૈ | જવાહરલાલ નેહરુ |
વેદ પર પાછા જાઓ | સ્વામી દયાનંદ સરસ્વતી |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Prakhyat Sutro Ane Tena Lekhko વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-