પ્રિય મિત્રો અહીં, પ્રાણીઓમાંથી થતા રોગો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે પ્રાણીઓમાંથી થતા રોગો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
પ્રાણીઓમાંથી થતા રોગો
જે રોગો પ્રાણીઓમાંથી મનુષ્યોમાં અને તેનાથી વિપરીત સંક્રમિત થઈ શકે છે તેને ઝૂનોટિક રોગો કહેવાય છે .
પશુ / પક્ષી / જંતુના નામ | તે માથું થતા રોગ |
ઉંદર | બ્યુબોનિક પ્લેગ, લેપ્ટોસ્પાયરોસિસ, હંટાવાયરસ સિન્ડ્રોમ્સ |
કૂતરો | હડકવા |
ટીક્સ | ક્રિમિઅન-કોંગો હેમોરહેજિક ફીવર, લીમ |
ફળ બેટ | નિપાહ વાયરસ ચેપ |
મચ્છર | ડેન્ગ્યુ, વેસ્ટ નાઇલ ફીવર, યલો ફીવર |
સસલા | તુલારેમિયા |
મરઘાં | એવિયન ઈન્ફલ્યુએન્ઝા અથવા બર્ડ ફ્લૂ |
ડુક્કર(ક્યુલેક્સ મચ્છર દ્વારા) | જાપાનીઝ એન્સેફાલીટીસ |
સેન્ડ ફ્લાય | કાલા અઝર |
એનોફિલિસ મચ્છર | મેલેરિયા |
Tsetse ફ્લાય | સ્લીપિંગ સિકનેસ |
સામાન્ય પ્રાણીઓમાંથી | એન્થ્રેક્સ |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં પ્રાણીઓમાંથી થતા રોગો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-