RIP શબ્દનો અર્થ શું છે? | RIP Full Form in Gujarati 2023

RIP શબ્દનો અર્થ શું છે? | RIP Full Form in Gujarati 2023

મિત્રો શું RIP શબ્દનો અર્થ શું છે? તેં જાણો છો એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો.

RIP શબ્દનો અર્થ શું છે?
RIP શબ્દનો અર્થ શું છે?

આજના ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં , આપણે ઘણા શબ્દોના ટૂંકા સ્વરૂપનો ઉપયોગ કરીએ છીએ. ઘણા લોકો આવા શબ્દોને જાણે છે અને ઘણા તેને તે જ રીતે લખે છે. આવો જ એક શબ્દ છે RIP, ઘણા બધા લોકો છે જે તેના વિશે એટલા ચિંતિત છે કે આ શબ્દનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો પરંતુ તેનો સંપૂર્ણ અર્થ ખબર નથી હોતો.

તમે આ શબ્દ ખાસ તમામ લોકોએ સાંભળ્યો હશે, આજના સમયમાં શબ્દ વધુ સોશિયલ સાઈટ ટ્વિટર, ફેસબુક , ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ વગેરે ડિજિટલ પ્લેટફોર્મ પર જોયો હશે. ખાસ કરી ને આ શબ્દ તમે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે. ત્યારે તેના મિત્રો અને સંગા-સંબધીના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી કે Whatsaap સ્ટેટ્સ જે મૃત્યુ પામેલ વ્યક્તિના ફોટો પર તમે આ શબ્દને જોયો હશે. તો આ શબ્દનો અર્થ શું થાય છે?

RIP શબ્દનો અર્થ શું છે – રીપ શબ્દનો અર્થ શું છે

ગુજરાતીમાં રીપ(RIP) શબ્દનો નો અર્થ શું છે?

ગુજરાતી માં આ શબ્દનો અર્થ ‘શાંતિમાં આરામ’ થાય છે. તેથી તે આત્માની શાંતિ માટે કરવામાં આવે છે.

અંગ્રેજીમાં RIP શબ્દનો નો અર્થ શું છે?

આ શબ્દ મૂળ લેટિન ભાષાના ‘Requiescat In Pace’ પરથી આવ્યો છે. તે લગભગ 18મી સદીથી ઉપયોગમાં લેવાય છે. આ દ્વારા ભગવાન મૃતકના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

જુદા-જુદા ધર્મો માટે RIP શબ્દનો અર્થ શું છે?

ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મોમાં, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેનો ઉપયોગ તેના માટે પ્રેમ વ્યક્ત કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે થાય છે. ઘણી જગ્યાએ ડેથ બોડીને દફનાવ્યા બાદ તેના પર ‘રેસ્ટ ઇન પીસ (RIP)’ લખેલું હોય છે.

RIP શબ્દના જુદા-જુદા અર્થો

જોકે RIP શબ્દનો ઉપયોગ મોટાભાગે કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા અને આત્માની શાંતિ મેળવવા માટે થાય છે, પરંતુ કેટલાક અન્ય શબ્દો એવા છે જેનું ટૂંકું સ્વરૂપ RIP છે, અને તેના માટે પણ આ RIP શબ્દનો ઉપયોગ થાય છે? જે નીચે મુજબ છે.

  • Raster Image Processor(રાસ્ટર ઇમેજ પ્રોસેસર)
  • Regulation of Investigatory Powers(તપાસ શક્તિઓનું નિયમન)
  • Refractive Index Profile(રીફ્રેક્ટિવ ઇન્ડેક્સ પ્રોફાઇલ)
  • Requiescat in Pace(શાંતિમાં આરામ)
  • Routing Information Protocol(રૂટીંગ માહિતી પ્રોટોકોલ)

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment