Sarasvati Sadhana Cycle Yojana : સરસ્વતી સાધના સાયકલ યોજના 2024 – જાણો કોણે અને કેટલો લાભ મળે?

Sarasvati Sadhana Cycle Yojana : ભારત સરકાર અને ગુજરાત સરકાર એ લોકોના હિત માટે વારંવાર નવી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક નવી યોજના છે, જેનું નામ છે, સરસ્વતી સાધના સાયકલ યોજના.

તો ચાલો જાણીએ કે Sarasvati Sadhana Cycle Yojana શું છે?, સરસ્વતી સાધના સાયકલ યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને Sarasvati Sadhana Cycle Yojana માં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


સરસ્વતી સાધના સાયકલ યોજના શું છે? – Sarasvati Sadhana Cycle Yojana In Gujarati

Sarasvati Sadhana Cycle Yojana હેઠળ સરકાર દ્રારા ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતીની દીકરીઓને પ્રોત્સાહન રૂપે મફત સાયકલ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ સરસ્વતી સાધના સાયકલ યોજના વિશે સંપૂર્ણ માહિતી.


Highlight Of Sarasvati Sadhana Cycle Yojana

યોજનાનું નામ સરસ્વતી સાધના સાયકલ યોજના
લાભાર્થી ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતીની દીકરીઓ
મળવાપાત્ર સહાય પ્રોત્સાહન રૂપે મફત સાયકલ આપવામાં આવે છે?
અરજી પ્રક્રિયા ઓનલાઇન
ઓફિશિયલ વેબસાઈટ https://www.digitalgujarat.gov.in

સરસ્વતી સાધના સાયકલ યોજનાનો હેતુ શું છે?

Sarasvati Sadhana Cycle Yojana ને ચાલુ કરવા પાછળનો મુખ્ય હેતુ અનુસુચિત જાતિની ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને કેળવણીમાં ઉત્તેજન મળે તે જ આ યોજના મુખ્ય હેતુ છે.


સરસ્વતી સાધના સાયકલ યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ દીકરીઓ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • લાભાર્થી કન્યા ગુજરાત રાજ્યની અનુસુચિત જાતિની હોવી જોઈએ.
  • લાભાર્થી કન્યા ધોરણ-9 માં અભ્યાસ કરતી હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રહેતી કન્યાના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 60,000 કે તેથી વધુ ન હોવી જોઈએ.

સરસ્વતી સાધના સાયકલ યોજનામાં મળવાપાત્ર સહાય

Sarasvati Sadhana Cycle Yojana હેઠળ અનુસુચિત જાતિની ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને ફ્રી સાયકલ આપવામાં આવે છે.


સરસ્વતી સાધના સાયકલ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Sarasvati Sadhana Cycle Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • વિધાર્થીની ધોરણ-9 માં અભ્યાસ કરે છે તેનો પુરાવો.
  • કન્યાનો જાતિનો દાખલો
  • કન્યાના પરિવારનો આવકનો દાખલો (કન્યાના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 60,000 કે તેથી વધુ ન હોવી જોઈએ.)
  • સ્કૂલમાં ફી ભર્યાનો પુરાવો.

Sarasvati Sadhana Cycle Yojana માં અરજી કેવી રીતે કરવી?

Sarasvati Sadhana Cycle Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

Sarasvati Sadhana Cycle Yojana માટે તમારા શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેથી તમને જયારે શાળા તરફથી ડોકયુમેન્ટ જમા કરાવવાનું કહેવામાં આવે ત્યારે ડોકયુમેન્ટ જમા કરાવવાના રહેશે.


સરસ્વતી સાધના સાયકલ યોજના હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Sarasvati Sadhana Cycle Yojana ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. તો આ https://www.digitalgujarat.gov.in વેબસાઈટની મુલાકાત લો.


Sarasvati Sadhana Cycle Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

સરસ્વતી સાધના સાયકલ યોજના માં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.સરસ્વતી સાધના સાયકલ યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ :- ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતીની દીકરીઓને આપવામાં આવે છે.

2.સરસ્વતી સાધના સાયકલ યોજનામાં શું લાભ મળે?

જવાબ :- ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતીની દીકરીઓને પ્રોત્સાહન રૂપે મફત સાયકલ આપવામાં આવે છે.

3.સરસ્વતી સાધના સાયકલ યોજનામાં અરજી કરવાં માટેની વેબસાઈટ કઈ છે?

જવાબ :- Sarasvati Sadhana Cycle Yojana માટે તમારા શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે.

4.સરસ્વતી સાધના સાયકલ યોજનામાં આવક મર્યાદા કેટલી હોવી જોઈએ.

જવાબ :- ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રહેતી કન્યાના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 60,000 કે તેથી વધુ ન હોવી જોઈએ.


Sarasvati Sadhana Cycle Yojana

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment