સરકારી યોજના Whatsapp Group પ્રિય મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા અત્યારે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. મિત્રો તમે કોઈ દિવસ વિચાર્યું નહીં હોય તેટલી બધી યોજનાઓ ચલાવામાં આવે છે. અને કેટલીક તો એવી યોજનાઓ એવી છે જેમનું તમે કોઈ દિવસ નામ પણ નહીં સાંભયું હોય. તેવી અસંખ્ય યોજનાઓ ચલાવવામાં આવે છે.
અત્યારે ઘણા બધા એવા લોકો છે જેમને આવી યોજનાઓની જાણ નથી હોતી અને જો કોઈ યોજના વિશે જાણ હોય છે તો તે યોજનાની સંપૂર્ણ માહિતી હોતી નથી, જેના કારણે લોકો તે યોજનાનો લાભ નથી મેળવી શકતા. ખાસ કરીને ગરીબ પરિવારો જમને આવી યોજનાઓની માહિતી હોતી નથી.
મિત્રો અહીં નીચે તમને વિવિધ જિલ્લાઓ મુજબના સરકારી યોજના Whatsapp Group આપેલ છે. તેમાં તમે તમારા જિલ્લા મુજબ જોડાઈ શકો છો.
સરકારી યોજના Whatsapp Group
અહીં નીચે વિવિધ જિલ્લાઓ મુજબ સરકારી યોજના Whatsapp Group લિંક આપેલ છે તેના પર ક્લિપ કરી તમે જોડાઈ શકો છો. જેથી તમામ સરકારી યોજનાની માહિતી તમને એકદમ ફ્રી અને સરળ અને સાચી માહિતી ગુજરાતી ભાષામાં અપાવમાં આવે છે. અમે અમારા સરકારી યોજના Whatsapp Group કોઈ ખોટી માહિતી શેર કરતા નથી.
ખાસ સૂચના આ ગ્રુપમાં ગુજરાત રાજ્ય સિવાયના કોઈ પણ વ્યક્તિએ જોડાવું નહી. કારણે કે આ ગ્રુપમાં માત્ર ગુજરાતી ભાષમાં માહિતી આપવામાં આવે છે. અને હા આ ગ્રુપમાં તમે જો જોડાવ માંગો છો તો જ આ ગ્રુપમાં ફરજીયાત જોડાવું એવું નથી.
આ પણ વાંચો:-
સરકારી યોજનાઓની યાદી 2023 | List Of Gujarat Government Schemes
સરકારી યોજના Whatsapp Group ના શું માહિતી શેર કરવામાં આવે છે.
આ ગ્રુપમાં ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્રારા ચલાવવામાં તમામ યોજના વિશે માહિતી આપવામાં આવે છે જેમ કે,
- મહિલાઓ માટેની યોજનાઓ.
- વિધાર્થીઓ માટેની યોજનાઓ.
- આરોગ્યને લગતી યોજનાઓ.
- ખેડૂતો માટેની યોજનાઓ.
- પશુપાલકો માટેની યોજનાઓ.
- તમામ પેન્શન યોજનાઓ.
- આવાસ યોજનાઓ.