Tata Capital Personal Loan : ટાટા કેપિટલ પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

ટાટા કેપિટલ પર્સનલ લોન – શું મિત્રો તમે Tata Capital Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, ટાટા કેપિટલ પર્સનલ લોન શું છે, Tata Capital Personal Loan પરનો વ્યાજદાર કેટલો છે, ટાટા કેપિટલ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Tata Capital Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


ટાટા કેપિટલ પર્સનલ લોન


ટાટા કેપિટલ પર્સનલ લોન શું છે? – Tata Capital Personal Loan

ટાટા કેપિટલ બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 35 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 6 વર્ષ નો હોય છે.


ટાટા કેપિટલ પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Tata Capital Personal Loan interest rate

Tata Capital Personal Loan હેઠળ આપવામાં આવતી પર્સનલ લોનનો વ્યાજદર 10.99% થી વધુ હોય છે. આ વ્યાજદર યસ બેંકના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


ટાટા કેપિટલ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે Tata Capital Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) ડોકટરો માટે પર્સનલ લોન

ડોકટરો માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો ડોકટરોને પોતાની વ્યક્તિગત અને વ્યાવસાયિક જરૂરિયાતો જેમ કે ઉચ્ચ સ્તરના તબીબી ઉપકરણોની ખરીદી, ક્લિનિકનું નવીનીકરણ વગેરે વિવિધ કામો માટે લોન આપવામાં આવે છે.

(2) સરકારી કર્મચારીઓ માટે પર્સનલ લોન

સરકારી કર્મચારીઓ માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : સરકારી ક્ષેત્રોમાં કાર્યરત વ્યક્તિઓને પોતાની વ્યક્તિગત નાણાકીય જરૂરિયાતોને પુરી કરવા માટે આ લોન આપવામાં આવે છે.

(3) મેડિકલ માટે પર્સનલ લોન

મેડિકલ માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારોને તબીબી કટોકટી અને કોસ્મેટિક, ડેન્ટલ અને અન્ય તબીબી કટોકટીને પહોંચી વળવા માટે લોન આપવામા આવે છે.

(4) શિક્ષણ માટે પર્સનલ લોન

શિક્ષણ માટે વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિ ભારતમાં અથવા વિદેશમાં આગળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન ફી અને જીવન ખર્ચને પહોંચી વળે તે માટે લોન આપવામાં આવે છે.

(5) મુસાફરી માટે પર્સનલ લોન

મુસાફરી માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારો પરિવહન ખર્ચ, હોટેલ ખર્ચ, ટૂર પેકેજ અથવા મુસાફરી સાથે સંકળાયેલા અન્ય કોઈપણ ખર્ચ સહિત તેમના મુસાફરી સંબંધિત ખર્ચાઓને પહોંચી વળવા માટે લોન આપવામાં આવે છે.

(6) મહિલાઓ માટે વ્યક્તિગત લોન

મહિલાઓ માટે વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : તો વર્કિંગ વુમન તેમજ હોમ મેકર્સને તેમની વિવિધ નાણાકીય જરૂરિયાતોને પુરી કરવા માટે લોન આપવામાં આવે છે.

(7) પૂર્વ-મંજૂર ઇન્સ્ટન્ટ પર્સનલ લોન

પૂર્વ-મંજૂર ઇન્સ્ટન્ટ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો ટાટા કેપિટલ બેંક તેમની ક્રેડિટ લેણાંની ચુકવણીનો ઉત્તમ ટ્રેક રેકોર્ડ ધરાવતા અરજદારોને આ લોન આપવામાં આવે છે.

(8) વ્યક્તિગત લોન ઓવરડ્રાફ્ટ

વ્યક્તિગત લોન ઓવરડ્રાફ્ટ કોને આપવામાં આવે છે? : તો ટાટા કેપિટલ પર્સનલ લોન ઓવરડ્રાફ્ટ એ સુવિધા ઋણ લેનારાઓને મંજૂર મર્યાદામાંથી ભંડોળ ઉપાડવા અને તેમની જરૂરિયાતો અનુસાર પુનઃચુકવણી કરવાની રાહત આપે છે. વ્યાજ ઘટક ઉપાડેલી રકમ પર જ વસૂલવામાં આવે છે. લોન લેનાર મંજૂર મર્યાદાની અંદર ઘણી વખત લોનની રકમ ઉપાડી શકે છે અને ચૂકવણી પણ કરી શકે છે.

(9) લગ્ન માટે વ્યક્તિગત લોન

લગ્ન માટે વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : જે અરજદાર લગ્ન સંબંધિત ખર્ચને પુરા કરવા માંગે છે તે ટાટા કેપિટલ મેરેજ લોન લઈ શકે છે.

(10) ઘરના નવીનીકરણ માટે વ્યક્તિગત લોન

ઘરના નવીનીકરણ માટે વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : જે અરજદારો પોતાના ઘરની વ્યાપક આંતરિક સુધારાઓથી કરીને મૂળભૂત જાળવણી અને સમારકામની જરૂરિયાતો પુરી કરવા માટે ટાટા કેપિટલ તરફથી લોન મેળવી શકે છે.

(11) પગારદાર કર્મચારીઓ માટે વ્યક્તિગત લોન

પગારદાર કર્મચારીઓ માટે વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : તો જે પગારદાર વ્યક્તિઓ છે તેમને પોતાની વ્યક્તિગત નાણાકીય જરૂરિયાતોને પુરી કરવા માટે ટાટા કેપિટલ દ્રારા આ લોન આપવામાં આવે છે.


ટાટા કેપિટલ પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર Tata Capital Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે પાત્રતા આપેલ છે. જે જોઈને તમે ટાટા કેપિટલ પર્સનલ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

લગ્ન માટે પર્સનલ લોન માટે પાત્રતા 

  • લોન લેનાર અરજદાર પગારદાર હોવો જોઈએ.
  • અરજદારની ઉંમર 21 વર્ષ થી 58 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારે વર્તમાન સંસ્થામાં ઓછામાં ઓછા 6 મહિના સુધી સેવા આપેલ હોવી જોઈએ.
  • અરજદારને 2 વર્ષનો ન્યૂનતમ કાર્ય અનુભવ હોવો જોઈએ.
  • અરજદારની માસિક આવક ઓછામાં ઓછી રૂપિયા 20,000 હોવી જોઈએ.

મેડિકલ માટે પર્સનલ લોન માટે પાત્રતા 

  • લોન લેનાર અરજદાર પગારદાર હોવો જોઈએ.
  • અરજદારની ઉંમર 21 વર્ષ થી 58 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારે વર્તમાન સંસ્થામાં ઓછામાં ઓછા 6 મહિના સુધી સેવા આપેલ હોવી જોઈએ.
  • અરજદારને 1 વર્ષનો ન્યૂનતમ કાર્ય અનુભવ હોવો જોઈએ.
  • અરજદારની માસિક આવક ઓછામાં ઓછી રૂપિયા 20,000 હોવી જોઈએ.

ઘરના નવીનીકરણ માટે પર્સનલ લોન માટે પાત્રતા

  • અરજદારની લોન માટે અરજી કરતા સમયે ઉંમર 24 વર્ષ હોવી જોઈએ અને લોન પરિપક્વતા સમયે અરજદારની ઉંમર 65 વર્ષ હોવી જોઈએ.
  • ઉદ્યોગસાહસિકો વર્તમાન ક્ષેત્રમાં ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • અરજદારને 2 વર્ષનો ન્યૂનતમ કાર્ય અનુભવ હોવો જોઈએ.
  • અરજદારની માસિક આવક ઓછામાં ઓછી રૂપિયા 20,000 હોવી જોઈએ.

સરકારી કર્મચારીઓ માટે પર્સનલ લોન માટે પાત્રતા 

  • અરજદારની ઉંમર 22 વર્ષ થી 58 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારની માસિક આવક ઓછામાં ઓછી રૂપિયા 15,000 હોવી જોઈએ.
  • અરજદારને ઓછામાં ઓછો 1 વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ.

પગારદાર કર્મચારીઓ માટે પર્સનલ લોન માટે પાત્રતા 

  • અરજદારની ઉંમર 22 વર્ષ થી 58 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારને ઓછામાં ઓછો 1 વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ.
  • અરજદારની માસિક આવક ઓછામાં ઓછી રૂપિયા 15,000 હોવી જોઈએ.
  • અરજદારનો ક્રેડિટ સ્કોર ઓછામાં ઓછો 750 કે તેથી વધુ હોવો જોઈએ.

શિક્ષણ માટે પર્સનલ લોન માટે પાત્રતા 

  • અરજદારની ઉંમર 16 વર્ષ થી 26 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારની માસિક આવક ઓછામાં ઓછી રૂપિયા 15,000 હોવી જોઈએ.
  • સારો શૈક્ષણિક ભૂતકાળનો રેકોર્ડ બાંયધરી આપનાર અને શો સિક્યોરિટી હોવી જોઈએ.

મુસાફરી માટે પર્સનલ લોન માટે પાત્રતા 

  • અરજદારની ઉંમર 22 વર્ષ થી 58 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારને ઓછામાં ઓછો 1 વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ.
  • અરજદારની માસિક આવક ઓછામાં ઓછી રૂપિયા 15,000 હોવી જોઈએ.

ડોકટરો માટે પર્સનલ લોન માટે પાત્રતા 

  • અરજદારની ઉંમર 22 વર્ષ થી 58 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારની માસિક આવક ઓછામાં ઓછી રૂપિયા 15,000 હોવી જોઈએ.
  • અરજદારને ઓછામાં ઓછો 1 વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ.

મહિલાઓ માટે પર્સનલ લોન માટે પાત્રતા 

  • અરજદારની ઉંમર 22 વર્ષ થી 58 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારની માસિક આવક ઓછામાં ઓછી રૂપિયા 15,000 હોવી જોઈએ.
  • અરજદારને ઓછામાં ઓછો 1 વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ.

ટાટા કેપિટલ પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Tata Capital Personal Loan

સામાન્ય દસ્તાવેજ 

  • આઈડી પ્રૂફ – કોઈપણ એક (આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ)
  • સરનામાનો પુરાવો – કોઈપણ એક (રેશનકાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ)
  • છેલ્લા 6 મહિનાના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટની ઝેરોક્ષ.
  • છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપની ઝેરોક્ષ
  • અરજદાર 1 વર્ષની સતત રોજગાર દર્શાવે છે તેવું પ્રમાણપત્ર

શિક્ષણ માટે ટાટા પર્સનલ લોન માટે વધારાના દસ્તાવેજો

  • શાળા કે કોલેજ દ્વારા જારી કરાયેલ પ્રવેશ પત્ર
  • ધોરણ 10 ની માર્કશીટ અને પ્રમાણપત્રો.
  • વિદેશમાં અભ્યાસ માટેના દસ્તાવેજો જેમ કે એન્ટ્રી પરમિટ, પ્રવેશ પત્ર, સંસ્થા તરફથી I-20 ફોર્મ, કરાર વગેરે
  • માતા-પિતા કે જામીનદારનું ITR
  • ફી વિભાજન, પ્રોસ્પેક્ટસ વગેરે સહિત શાળા, કોલેજ કે સંસ્થા દ્વારા જારી કરાયેલ આવશ્યક દસ્તાવેજો.
  • રોજગારની વિગતો જેમ કે રાજીનામું પત્ર, રાજીનામું સ્વીકૃતિ, અભ્યાસ રજા મંજૂર પત્ર વગેરે.
  • જામીનગીરી તરીકે ઓફર કરવામાં આવેલી સ્થાવર મિલકતના કિસ્સામાં મિલકતના દસ્તાવેજો.

સ્વ-રોજગાર મહિલાઓ માટે દસ્તાવેજ

  • આઈડી પ્રૂફ – કોઈપણ એક (આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ)
  • સરનામાનો પુરાવો – કોઈપણ એક (રેશનકાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ)
  • છેલ્લા 6 મહિનાના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટની ઝેરોક્ષ.
  • છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપની ઝેરોક્ષ

ટાટા કેપિટલ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

ટાટા કેપિટલ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી

ટાટા કેપિટલ પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Tata Capital Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે ટાટા કેપિટલ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Tata Capital Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને Tata Capital Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને ટાટા કેપિટલ પર્સનલ લોન (Tata Capital Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Tata Capital Personal Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને Tata Capital Personal Loan ની વધુ માહિતી માટે ટાટા કેપિટલની અધિકારી વેબસાઈટ https://www.tatacapital.com/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું Tata Capital સાથે કેટલા સમય મર્યાદામાં હોમ લોન લઈ શકું?

જવાબ : Tata Capital દ્રારા 6 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : ટાટા કેપિટલ પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : Tata Capital Personal Loan હેઠળ આપવામાં આવતી પર્સનલ લોનનો વ્યાજદર 10.99% થી વધુ હોય છે. આ વ્યાજદર યસ બેંકના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : ટાટા કેપિટલ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : ટાટા કેપિટલ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી વિશે કોઈ માહિતી નથી.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “Tata Capital Personal Loan : ટાટા કેપિટલ પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?”

Leave a Comment