પ્રિય મિત્રો અહીં, ભારતીય નૌકાદળની તાલીમ સંસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતીય નૌકાદળની તાલીમ સંસ્થાઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતીય નૌકાદળની તાલીમ સંસ્થાઓ
ભારતીય નૌકાદળની તાલીમ સંસ્થાઓના નામ | ભારતમાં કયા આવેલ છે? |
INS શિવાજી | લોનાવાલા (મહારાષ્ટ્ર) |
INS વાલસુરા | જામનગર (ગુજરાત) |
INS દ્રોણાચાર્ય | કોચી (કેરળ) |
નેવલ મેડિસિન સંસ્થા | કોલાબા, મુંબઈ |
નેવી શિપરાઈટ સ્કૂલ | વિશાખાપટ્ટનમ |
INS કુંજલી | મુંબઈ |
INS હમલા | મુંબઈ |
INS ચિલ્કા | ખુર્દા (ઓડિશા) |
ઇન્ડિયન નેવલ એકેડમી એઝિમાલા | એઝિમાલા (કેરળ) |
INS અગ્રણી | કોઈમ્બતુર |
INS ગરુડ | કોચી (કેરળ) |
નેવલ વોર કોલેજ | ગોવા |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Training Institutes of Indian Navy વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-