ઉત્તર અને દક્ષિણ અમેરિકન દેશોની રાજધાની

 

પ્રિય મિત્રો અહીં, ઉત્તર અને દક્ષિણ અમેરિકન દેશોની રાજધાની વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ઉત્તર અને દક્ષિણ અમેરિકન દેશોની રાજધાની વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ઉત્તર અને દક્ષિણ અમેરિકન દેશોની રાજધાની

 

ઉત્તર અને દક્ષિણ અમેરિકન દેશોની રાજધાની

ઉત્તર અમેરિકન દેશોની રાજધાની – મેઇનલેન્ડ

દેશનું નામ પાટનગર
મેક્સિકો મેક્સિકો શહેર
બેલીઝ બેલ્મોપન
હોન્ડુરાસ ટેગુસીગાલ્પા
નિકારાગુઆ મનાગુઆ
પનામા પનામા સિટી
ગ્વાટેમાલા ગ્વાટેમાલા સિટી
કેનેડા ઓટાવા
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વોશિંગટન ડીસી
એલ સાલ્વાડોર સાન સાલ્વાડોર
કોસ્ટા રિકા સેન જોસ

 

ઉત્તર અમેરિકન દેશોની રાજધાની – કેરેબિયન દેશો

દેશનું નામ પાટનગર
સેન્ટ કિટ્સ-નેવિસ બેસેટેરે
સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ કિંગ્સટાઉન
ત્રિનિદાદ અને ટોબેગો પોર્ટ-ઓફ-સ્પેન
એન્ટિગુઆ અને બાર્બુડા સેન્ટ જ્હોન્સ
બહામાસ નાસાઉ
બાર્બાડોસ બ્રિજટાઉન
ક્યુબા હવાના
ડોમિનિકન રિપબ્લિક સાન્ટો ડોમિંગો
ગ્રેનાડા સેન્ટ જ્યોર્જ
હૈતી પોર્ટ-ઓ-પ્રિન્સ
ડોમિનિકા રોઝો
જમૈકા કિંગ્સ્ટન
સેન્ટ લુસિયા કાસ્ટ્રીઝ

 

દક્ષિણ અમેરિકન દેશોની રાજધાની

દેશનું નામ પાટનગર
બ્રાઝિલ બ્રાઝિલિયા
ચિલી સેન્ટિયાગો
કોલંબિયા બોગોટા
એક્વાડોર ક્વિટો
ગયાના જ્યોર્જટાઉન
પેરાગ્વે અસુન્સિયન
પેરુ લિમા
વેનેઝુએલા કારાકાસ
ઉરુગ્વે મોન્ટેવિડિયો
સુરીનામ પરમારિબો
આર્જેન્ટિના બ્યુનોસ એરેસ
બોલિવિયા સુક્રે અને લા પાઝ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકન દેશોની રાજધાની વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment