વાહનોના નામ અંગ્રેજીમાં | Vehicles Name In English

 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને વાહનોના નામ અંગ્રેજીમાં (Vehicles Name In English) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ ઉપીયોગમાં લેનારા અને ખુબ જ લોકપ્રિય વાહનોના નામ આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં બધા વાહનોનું આખું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય એટલા બધા વાહનો છે જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ વાહનોના નામ નીચે આપવામાં આવ્યા છે.

 

વાહનોના નામ અંગ્રેજીમાં

 

વાહનોના નામ અંગ્રેજીમાં

 • Auto Ricksha – ઓટો રીક્ષા (રીક્ષા)
 • Airo Plane – વિમાન
 • Bicycle – સાઇકલ
 • Ambulance – એમ્બ્યુલન્સ
 • Bike – મોટર સાઇકલ (બાઈક)
 • Bullock Car – બળદ ગાંડુ
 • Bus – બસ
 • camel lorry – ઉંટ લારી
 • Crane – ક્રેન
 • car – કાર
 • the boat – હોડી
 • limbs – આંગબંબો
 • helicopter – હેલિકોપ્ટર
 • Jeep – જીપગાડી
 • Khataro – ખટારો
 • Ship – જહાજ
 • Road roller – રોડ રોલર
 • ટ્રેક્ટર – Tractor
 • ટ્રેન – the train
 • JCB – જેસેબી

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં વાહનોના લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા વાહનોના નામ લખી શકો છો.

 

આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય વાહનોના નામ અંગ્રેજીમાં ની સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા વાહનોના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment