પ્રિય મિત્રો અહીં વિશ્વના પ્રસિદ્ધ મહાસાગર વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં દુનિયામાં આવેલા પ્રસિદ્ધિ મહાસાગરોના નામ આપવામાં આવ્યા છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
વિશ્વના પ્રસિદ્ધ મહાસાગર
- હિન્દ મહાસાગર
- એટલાંટીક મહાસાગર
- પેસેફિક મહાસાગર
- આર્કટીક મહાસાગર
- બાલ્ટીક સાગર
- અરબ સાગર
- ભૂમધ્ય સાગર
- બેરિંગ સાગર
- દક્ષિણ ચીન સાગર
- કેરેબિયન સાગર
- ઓખોટસ્ક
- પૂર્વ ચીન સાગર
- ઉત્તર સમુદ્ર
- પીળો સાગર
- જાપાન સાગર
- કાળો સમુદ્ર
- રાતો સમુદ્ર
પ્રિય મિત્રો…
PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને વિશ્વના પ્રસિદ્ધ મહાસાગર ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.
આ પણ વાંચો:-