વિવિધ ભાષાઓની પહેલી ફિલ્મ | Vividh Bhashao Ni Paheli Film

 

પ્રિય મિત્રો અહીં વિવિધ ભાષાઓની પહેલી ફિલ્મ વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં કઈ ભાષાની પહેલી ફિલ્મ કઈ આવી તેના વિશે જાણકારી આપવામાં આવી છે, તો તમને આ માહિતી ખુબ કામ આવશે, જો તમે વિવિધ ભાષાઓની પહેલી ફિલ્મ વિશે જાણવા માંગો છો, તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

વિવિધ ભાષાઓની પહેલી ફિલ્મ

 

વિવિધ ભાષાઓની પહેલી ફિલ્મ

વિવિધ ભાષાઓ ફિલ્મો
ગુજરાતી ભાષામાં આવેલી પહેલી ફિલ્મ નરસિંહ મહેતા
હિન્દી ભાષામાં આવેલી પહેલી ફિલ્મ આલમઆરા
અંગ્રેજી ભાષામાં આવેલી પહેલી ફિલ્મ નૂરજહાં
રાજસ્થાની ભાષામાં આવેલી પહેલી ફિલ્મ નજરાના
સંસ્કૃત ભાષામાં આવેલી પહેલી ફિલ્મ આદિ શંકરાચાર્ય
પંજાબી ભાષામાં આવેલી પહેલી ફિલ્મ ઇશ્ક એ પંજાબ
બંગાળી ભાષામાં આવેલી પહેલી ફિલ્મ જમાઈ સાસ્તી
મલયાલમ બાલન
તેલુગુ ભાષામાં આવેલી પહેલી ફિલ્મ ભક્ત પ્રહલાદ
તમિલ ભાષામાં આવેલી પહેલી ફિલ્મ કાલિદાસ
મરાઠી ભાષામાં આવેલી પહેલી ફિલ્મ અયોધ્યા ચા રાજા
સિંધી ભાષામાં આવેલી પહેલી ફિલ્મ એકતા
ભોજપુરી ભાષામાં આવેલી પહેલી ફિલ્મ ગંગા મૈયા તો હૈ પિયરી ચઢઇબો
કશ્મીરી ભાષામાં આવેલી પહેલી ફિલ્મ મહેંદી રાતા
માલવી ભાષામાં આવેલી પહેલી ફિલ્મ ભાદવા માતા
ઉડ્ડીસા ભાષામાં આવેલી પહેલી ફિલ્મ સીતા વિવાહ
હરિયાણવી બીરાશેરા
અસમીયા ભાષામાં આવેલી પહેલી ફિલ્મ જોયમતી
મણિપુરી ભાષામાં આવેલી પહેલી ફિલ્મ માત્મગી મણિપુરી

 

પ્રિય મિત્રો…

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ સારો લાગ્યો હશે, આવી જ રીતે તમે ગુજરાતી ભાષામા જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો, અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment