પ્રિય મિત્રો અહીં નિકાસ એટલે શું?, તેના વિશે માહિતી આપવામાં આવી છે. જો તમે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ ખુબ જ કામ આવશે, તો નિકાસ એટલે શું?, જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
નિકાસ એટલે શું?
નિકાસ એટલે શું? – વ્યાખ્યા :-
બીજા દેશો આપણા પાસેથી વસ્તુ ખરીદી કે આપણે બીજા દેશોમાં આપણી વસ્તુ વેચીએ તેને નિકાસ કહેવામાં આવે છે, ટૂંકમાં કહીએ તો નિકાસ એટલે એક દેશ દ્વારા બીજા દેશોને કરવામાં આવેલું માલસામાનનું વેચાણ.
- ચીજવસ્તુના સ્વરૂપમાં થતી નિકાસને ‘દ્વશ્ય નિકાસ’ કહે છે.
- સેવાના રૂપમાં થતી નિકાસને ‘અદ્રશ્ય નિકાસ’ કહે છે.
ભારતમાં સૌથી વધારે નિકાસ શેની થાય છે? :-
હસ્ત ઉદ્યોગો પેદાશો, ઝવેરાત, તૈયાર કપડાં, ઇજનેરી માલસામાન, ચા, કૉફી, માછલી વગેરે ભારતની નિકાસ છે. કોઈ પણ ચીજવસ્તુનું વધુ ઉત્પાદન થાય તો તેના પરથી એવો અંદાજ ન મૂકી શકાય કે તેની આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ઉચીત મૂલ્ય પ્રાપ્ત કરી શકે તેમ હોવ છતાં તેની નિકાસ કરવામાં આવતી નથી. તેનું મુખ્ય કારણ સ્થાનીક કિંમતોને જાળવવાનું તેમજ ઉચીત જથ્થો સંગ્રહી રાખવાનું હોય છે.
પ્રિય મિત્રો...
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ સારો લાગ્યો હશે, આ લેખ તમને ત્યારે ખબર પડેશે, જ્યારે તમે આ લેખને સારી રીતે સમજી લેશો, આવી જ રીતે તમે ગુજરાતી ભાષામા જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો, અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો :-