NATO શું છે? : નાટો ની રચના કયારે થઈ?, તેમાં સમાવેશ દેશો, તે કેવી રીતે કામ કરે છે?
મિત્રો જયારે પણ દુનિયામાં કોઈ દેશો વચ્ચે યુદ્ધ થાય છે, ત્યારે NATO ખુબ ચર્ચામાં આવે છે, જો હાલમાં વાત કરીએ તો જયારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું. ત્યારે નાટો સંગઠન ખુબ જ ચર્ચામાં આવ્યું …