પ્રિય મિત્રો અહીં ગુજરાતની નદીઓ સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યની તમામ નદીઓના નામ, કઈ નદી કઈ જિલ્લામાં આવેલી છે?, કઈ નદીનો વિસ્તાર કેટલો છે, કઈ નદી પર ક્યો ડેમ કે બંધ આવેલો છે?. તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જો તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ Gujarat Ni Nadio ની માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
ગુજરાતની નદીઓ
ગુજરાતની નદીઓ નાની મોટી મળીને કુલ 185 નદી છે. તેમાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે ગુજરાતની નદીઓ ને નીચેના 3 ભાગમાં વહેંચવામાં આવી છે.
ભાગ | કુલ નદીઓ |
તળ ગુજરાતની નદીઓ | 17 |
સૌરાષ્ટ્રની નદીઓ | 71 |
કચ્છની નદીઓ | 97 |
તળ ગુજરાતની નદીઓ
તળ ગુજરાતની કુલ 17 નદીઓ ની સંખ્યા છે અને તેમાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે ગુજરાતની નદીઓને નીચેના 3 ભાગમાં વહેંચવામાં આવી છે.
ઉત્તર ગુજરાત | મધ્ય ગુજરાત | દક્ષિણ ગુજરાત |
બનાસ | મહી | તાપી |
પુષ્પાવતી | સાબરમતી | કોલક |
ખારી | મેશ્વો | નર્મદા |
બાલારામ | માઝમ | કીમ |
સીપુ | વાત્રક | પુણા |
ગોહાઇ | વિશ્વામિત્રી | અંબિકા |
હાથમતી | ઢાઢણ | ઔરંગા |
રૂપેણ | પાનમ | સર્પગંગા |
સરસ્વતી | શેઢી | દમણગંગા |
કચ્છની નદીઓ
કચ્છની મોટાભાગની નદીઓ મધ્ય ધાર ના ડુંગરમાંથી નીકળી ને ઉત્તર દિશામાં કે દક્ષિણ દિશામાં વહેતી જોવા મળે છે જેને આધારે તેને બે ભાગમાં વહેંચી શકાય છે.
કચ્છના મોટા રણ ને મળનારી (ઉત્તર વાહિની) | કચ્છના અખાતને મળતી (દક્ષિણી વાહિની) |
સુવી | ખારોડ |
માલણ | સાઈ |
નારા | કનકાવતી |
કાળી | રુક્માવતી |
ભૂખી | રાખડી |
સારણ | ભુખી |
કાયલો | લાકડીયા |
ધુરુંડ | નાગમતી |
ખારી | સાંગ |
સૌરાષ્ટ્રની નદીઓ
પશ્ચિમ તરફ વહેતી કચ્છના અખાતને મળનારી નદીઓ |
દક્ષિણ તરફ વહેતી અરબ સાગર ને મળતી નદીઓ |
પૂર્વ તરફ વહેતી ખંભાતના અખાતને મળતી નદીઓ |
ગોમતી | સરસ્વતી | ભોગાવો |
ઘી | કપિલા | કાળુભાર |
આજી | સની | શેત્રુંજય |
સિંહણ | શીગરવો | ઘેલો |
ઉડ નાગમતી | હિરણ | |
રંગમતી | ||
ફુલઝર |
ગુજરાતમાં આવેલી તમામ નદીઓના નામ
ગુજરાતની નદીઓ નાની મોટી મળીને કુલ 185 નદી છે. તે ગુજરાતની નદીઓના નામ અહીં આપવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.
- બનાસ
- સીપુ
- લુણી
- બાલારામ
- ઔરંગા
- કોલક
- પાર
- દમણગંગા
- અર્જૂની
- ઉમરદાશી
- પાનમ
- ભાદર
- સુખી
- વિશ્વામિત્રી
- હડફ
- કારોડ
- દેવ
- કણ
- સુકલા
- લડબી
- વિશ્વામિત્રી
- ઓરસંગ
- ઢાઢર
- ગોમા
- મેસરી
- વાત્રક
- ગોંડલી
- માજ
- ફોફળ
- ધેલા
- નિલકા
- કાળુભાર
- કેરી
- આજી
- ડોંડી
- સાતુદડ
- વેણુ
- ડેમી
- સુખભાદર
- ભોગવો
- શેત્રુંજી
- વાત્રક
- હાથમતી
- માઝમ
- સાકરી
- ઇન્દ્રાસી
- માલણ
- વાડી
- ઠેબી
- ધાતરવાડી
- વદી
- ઝોલાપુર
- નાવલી
- માજમ
- સાતલી
- નર્મદા
- કીમ
- અમરાવતી
- કરજણ
- મછુંદ્રી
- ધાતરવાડી
- દેવકા
- રાવળ
- સોમનાથ
- હિરણ
- કપિલા
- સરસ્વતી
- ઢાઢર
- શેત્રુંજી
- ઘેલો
- માલણ
- હડફ
- કાલી
- માચણ
- અનાસ
- વાડી
- ઠેબી
- ધાતરવાડી
- વદી
- ઝોલાપુર
- નાવલી
- સાતલી
- મહી
- શેઢી
- સાબરમતી નદી
- મહી નદી
- પુર્ણા
- અંબિકા
- ખાપરી
- સર્પગંગા
- ગીરા
- નાગમતી
- ફૂલઝર
- ગોમતી
- ઘી
- કંકાવટી
- રંગમતી
- આજી
- રૂપારેલ
- રુકમાવતી
- કનકાવતી
- નાગમતી
- ભૂખી
- રુદ્રમાતા
- સુવિ
- માલણ
- સારણ
- ચાંગ
- ઓઝત
- શિંગવડો
- ઉબેણ
- મધુવતી
- તાપી
- વાત્રક
- લૂણી
- મહાર
- પુષ્પવતી
- રૂપેન
- તાપી
- મીંઢોળા
- ગીરા
- ભાદર,
- ગોંડલી.
- માજ,
- મચ્છુ,
- ફોફળ
- ધેલા,
- ઉતાવળી
- આજી
- છેલ્લા
- સાતુદડ
- વેણુ
- ડેમી
- ભાદર
- મિણસર
- મેણ
- સુખી
- ઓરસંગ
- હિરણ
- નર્મદા
- ઓઝત
- વઢવાણ ભોગાવો
- લીંબડી ભોગાવો
- ફાલ્કુ
- બ્રહ્માણી
- સુકભાદર
- રૂપેન
- સરસ્વતી
- કાવેરી
- પૂર્ણા
- મીંઢોળા
- નર્મદા
- કરજણ
- મચ્છુ
- મહા નદી
- ડેમી નદી
- બ્રાહ્મણી નદી
- પાનમ
ગુજરાતની નદીઓ અને તેના પર આવેલા બંધ
ગુજરાત રાજ્યમાં કુલ 185 નદીઓ છે, પરંતુ તેમાંથી અહીંયા મહત્વપૂર્ણ નદીઓ પરના મહત્વપૂર્ણ બંધ આપવામાં આવ્યા છે.
નદીનું નામ | નદી પર આવેલ બંધ |
બનાસ | દાંતીવાડા ડેમ |
સરસ્વતી | મુક્તક્ષ્વર બંધ |
સાબરમતી | ધરોઈ ડેમ |
મહીં | કડાણા બંધ |
વિશ્વામિત્રી | આજવા બંધ |
નર્મદા | સરદાર સરોવર ડેમ |
તાપી | ઉકાઈ ડેમ, કાકરાપાર બંધ |
પૂર્ણા | પૂર્ણા ડેમ |
ભાદર | શ્રીનાથગઢ ડેમ, નિખાલા ડેમ, ભાદર ડેમ |
દમણગંગા | મધુવન પરિયોજના |
શેત્રુજી | ખોડિયાર બંધ, રાજસ્થળી બંધ |
વઢવાણ | ધોળીધજા બંધ, નાયક બંધ |
ભોગવો | થોળીયાર બંધ, ધોળીધજા બંધ, નાયક બંધ |
લીમડી | થોળીયાર બંધ |
મચ્છુ | મચ્છુ – 1, મચ્છુ – 2 |
આજી | આજી ડેમ |
ઊંટ | ઊંટ ડેમ |
રૂકમાવતી | વિજય સાગર બંધ |
ખારી | રુદ્રમાતા બંધ |
રંઘોળી નદી | રંઘોળા બંધ |
ગુજરાતની ખાસ પ્રકારની વિશેષતા ધરાવતી નદીઓ
ગુજરાતની સૌથી મોટી નદી | સાબરમતી |
ગુજરાતની જળ જથ્થાની દૃષ્ટિએ સૌથી મોટી નદી | નર્મદા |
કર્કવૃત બે વાર ઓળંગતી નદી કઈ છે? | મહી |
ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી | બનાસ |
મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી છે. | મહી |
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને લાંબી નદી | ભાદર |
મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે. | વિશ્વામિત્રી |
સૌથી પ્રાચીન નદી | સરસ્વતી |
જિલ્લા પ્રમાણે ગુજરાત રાજ્યની નદીઓ
જિલ્લા પ્રમાણે ગુજરાત રાજ્યની નદીઓ એટલે કે ક્યાં જિલ્લામાં કઈ નદી આવેલી છે તેની માહિતી નીચે મુજબ છે?
બનાસકાંઠા
- બનાસ
- સીપુ
- સરસ્વતી
- લુણી
- બાલારામ
- અર્જૂની
- ઉમરદાશી
- લડબી
રાજકોટ
- ભાદર
- ગોંડલી
- માજ
- મચ્છુ
- ફોફળ
- ધેલા
- ઉતાવળી
- આજી
- ડોંડી
- સાતુદડ
- વેણુ
- ડેમી
અમદાવાદ
- સાબરમતી
- સુખભાદર
- ખારી
- ભોગવો
- મેશ્વો
અમરેલી
- શેત્રુંજી
- માલણ
- વાડી
- ઠેબી
- કાળુભાર
- ધાતરવાડી
- વદી
- ઝોલાપુર
- નાવલી
- સાતલી
ભરૂચ
- નર્મદા
- કીમ
- અમરાવતી
- કરજણ
- ઢાઢર
ભાવનગર
- શેત્રુંજી
- ઘેલો
- કાળુભાર
- માલણ
ડાંગ
- પુર્ણા
- અંબિકા
- ખાપરી
- સર્પગંગા
- ગીરા
જામનગર
- નાગમતી
- ફૂલઝર
- કંકાવટી
- રંગમતી
- આજી
- રૂપારેલ
જૂનાગઢ
- ઓઝત
- શિંગવડો
- ઉબેણ
- મધુવતી
કચ્છ
કચ્છ જિલ્લામાં કુલ નાની-મોટી 97નદીઓ આવેલી છે. તેમાંથી મહત્વપૂર્ણ નદીઓના જ નામ આપવામાં આવ્યા છે.
- રુકમાવતી
- કનકાવતી
- નાગમતી
- ભૂખી
- રુદ્રમાતા
- સુવિ
- માલણ
- સારણ
- ચાંગ
- ખારી
સુરત
- તાપી (સૂર્ય પુત્રી)
- કીમ
ખેડા
- વાત્રક
- મહી
- શેઢી
- ખારી
- મેશ્વો
- લૂણી
- મહાર
મહેસાણા
- પુષ્પવતી
- રૂપેન
- ખારી
પંચમહાલ
- પાનમ
- મહી
- ભાદર
- સુખી
- વિશ્વામિત્રી
- હડફ
- ગોમા
- કારોડ
- દેવ
- કણ
- સુકલા
- મેસરી
સાબરકાંઠા
- હાથમતી
- મેશ્વો
- માજમ
- ખારી
સુરેન્દ્રનગર
- વઢવાણ ભોગાવો
- લીંબડી ભોગાવો
- ફાલ્કુ
- બ્રહ્માણી
- સુકભાદર
વડોદરા
- વિશ્વામિત્રી
- ઓરસંગ
- હિરણ
- ઢાઢર
- ગોમા
- મેસરી
વલસાડ
- ઔરંગા
- કોલક
- પાર
- દમણગંગા
આણંદ
- મહી
- સાબરમતી
- શેઢી
અરવલ્લી
- વાત્રક
- મેશ્વો
- હાથમતી
- માઝમ
- સાકરી
- ઇન્દ્રાસી
બોટાદ
- સુકભાદર
- ઘેલો
- નિલકા
- કાળુભાર
- કેરી
- ગોમા
છોટા ઉદેપુર
- મેણ
- સુખી
- ઓરસંગ
- હિરણ
- નર્મદા
દાહોદ
- હડફ
- કાલી
- માચણ
- અનાસ
દેવભૂમિ દ્રારા
- ગોમતી
- ઘી
ગાંધીનગર
- સાબરમતી
- ખારી
- મેસ્વો
- વાત્રક
ગીર સોમનાથ
- મછુંદ્રી
- શિગવડો
- ધાતરવાડી
- દેવકા
- રાવળ
- સોમનાથ
- હિરણ
- કપિલા
- સરસ્વતી
મહીસાગર
- પાનમ
- મહીં
મોરબી
- મચ્છુ
- મહા નદી
- ડેમી નદી
- બ્રાહ્મણી નદી
નર્મદા
- નર્મદા
- કરજણ
નવસારી
- અંબિકા
- કાવેરી
- પૂર્ણા
- મીંઢોળા
પાટણ
- રૂપેન
- બનાસ
- સરસ્વતી
- પુષ્પાવતી
પોરબંદર
- ભાદર
- મિણસર
- ઓઝત
રાજકોટ
- ભાદર
- ગોંડલી
- માજ
- મચ્છુ
- ફોફળ
- ધેલા
- ઉતાવળી
- આજી
- છેલ્લા
- સાતુદડ
- વેણુ
- ડેમી
તાપી
- તાપી
- મીંઢોળા
- ગીરા
FAQ’S – ગુજરાતની નદીઓ વિશે વારંવાર પુછાતા પ્રશ્નનો
પ્રશ્ન – 1 ગુજરાતની સૌથી મોટી નદી
જવાબ – સાબરમતી
પ્રશ્ન – 2 ગુજરાતની જળ જથ્થાની દૃષ્ટિએ સૌથી મોટી નદી
જવાબ – નર્મદા
પ્રશ્ન – 3 કર્કવૃત બે વાર ઓળંગતી નદી કઈ છે?
જવાબ – મહી
પ્રશ્ન – 4 ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી
જવાબ – બનાસ
પ્રશ્ન – 5 મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી છે.
જવાબ – મહી
પ્રશ્ન – 6 સૌરાષ્ટ્રની સૌથી મોટી અને લાંબી નદી
જવાબ – ભાદર
પ્રશ્ન – 7 મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ – વિશ્વામિત્રી
પ્રશ્ન – 8 સૌથી પ્રાચીન નદી
જવાબ – સરસ્વતી
આ પણ વાંચો:-
સરકારી યોજનાની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માટે અહીં ક્લિક કરો.