પ્રિય મિત્રો અહીં ભારતના રાજ્યો અને તેના રાજ્યપાલ સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના રાજ્યો અને તે રાજ્યના રાજ્યપાલ કોણ છે તેની માહિતી અને ભારતના ક્યાં કેન્દ્રશાશિત પ્રદેશના રાજ્યપાલ કોણ છે તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
ભારતના રાજ્યો અને તેના રાજ્યપાલ
રાજ્યનું નામ | રાજ્યપાલનું નામ |
હિમાચલ પ્રદેશ | શિવ પ્રતાપ શુક્લ |
હરિયાણા | બંડારુ દત્તાત્રેય |
પંજાબ | બનવારીલાલ પુરોહિત |
ઉત્તરાખંડ | ગુરમીત સિંહ |
ઉત્તર પ્રદેશ | આનંદીબેન પટેલ |
બિહાર | રાજેન્દ્ર વ આલેકર વ |
ઝારખંડ | સી.પી. રાધાક્રુષ્ણન |
અસમ | ગુલાબચંદ કટારીયા |
છત્તીસગઢ | બી બી હરીચંદન |
મધ્યપ્રદેશ | મંગુભાઈ છગનભાઈ પટેલ |
રાજસ્થાન | કલરાજ મિશ્રા |
ગુજરાત | આચાર્ય દેવવ્રત |
મહારાષ્ટ્ર | રમેશ બૈસ |
ગોવા | પી એસ શ્રીધરન પિલ્લઈ |
કર્ણાટક | થાવરચંદ ગેહલોત |
કેરળ | આરિફ મોહમ્મદ ખાન |
તામિલનાડુ | આર એન રવિ |
આંધ્રપ્રદેશ | એસ અબ્દુલ નજીર |
ઓડિશા | ગણેસી લાલ |
પશ્ચિમ બંગાળ | જગદીશ ધનખર |
તેલંગાણા | તમીલીસાઈ સુંદરરાજાન |
અરુણાચલ પ્રદેશ | લેફટ. જનરલ કૈવલ્ય |
સિક્કિમ | લક્ષણ આચાર્ય |
નાગાલેન્ડ | એલ ગણેશન |
મેઘાલય | પી.ચૌહાણ |
મિઝોરમ | હરીબાબુ કંભમવતી |
મણિપૂર | અનુપા ઉઠો |
નિપુરા | સત્યદેવ નારાયણ આર્ય |
આ પણ વાંચો:-
પ્રિય મિત્રો…
PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને રાજ્યો અને તેના રાજ્યપાલ કોણ છે તેની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.