પ્રિય મિત્રો અહીં ભારતના અત્યાર સુધીના વડાપ્રધાન વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના અત્યાર સુધીમાં રહી ચૂકેલા વડાપ્રધાનની યાદી અને તેમણે ક્યાં સમયગાળામાં રાજ કર્યું, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
ભારતના અત્યાર સુધીના વડાપ્રધાન
વડાપ્રધાનનું નામ | સમયગાળો |
જવાહરલાલ નહેરુ | 1947 થી 1964 |
ગુલજારીલાલ નંદા | 1964 |
લાલ બહાદુર શાસ્ત્રી | 1964 થી 66 |
ગુલજારીલાલ નંદા | 1966 |
ઇન્દિરા ગાંધી | 1966 થી 1977 |
મોરારજી દેસાઇ | 1977 થી 1979 |
ચૌધરી ચરણસિંહ | 1979 થી 1980 |
ઇન્દિરા ગાંધી | 1980 થી 1984 |
રાજીવ ગાંધી | 1984 થી 1989 |
વિશ્વનાથ પ્રતાપસિંહ | 1989 થી 1990 |
ચંદ્રશેખર | 1990 થી 1991 |
પી વી નરસિંમ્હારાવ | 1991 થી 1996 |
એચ ડી દેવગૌડા | 1996 થી 1997 |
ઇન્દ્રકુમાર ગુજરાલ | 1997 થી 1998 |
અટલ બિહારી વાજપેયી | 1998 થી 2004 |
ડો મનમોહન સિંહ | 2004 થી 2014 |
નરેંદ્ર મોદી | 2014 થી અત્યાર સુધી કાર્યરત છે. |
આ પણ વાંચો:-