પ્રિય મિત્રો અહીં વિશ્વની પ્રસિદ્ધ નહેરો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં વિશ્વની પ્રસિદ્ધ નહેરો ક્યાં દેશમાં આવેલ છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

વિશ્વની પ્રસિદ્ધ નહેરો
| નહેરનું નામ | કયા દેશમાં આવેલ છે? |
| ગોટા નહેર | સ્વીડન |
| કિલ નહેર | જર્મની |
| ઉત્તર સાગર નહેર | જર્મની |
| ન્યુ વોટર વે નહેર | જર્મની |
| કેપી નહેર | ભારત |
| બેલેન્ડ નહેર | યુએસએ |
| ઇરી નહેર | યુએસએ |
| માન્યેસ્ટર નહેર | બ્રિટેન |
| બાલ્ટીક નહેર | રશિયા |
| વોલગા ડાન નહેર | રશિયા |
| સુએજ નહેર | ઈજિપ્ત |
| પનામા નહેર | પનામાં |
વિશ્વની પ્રસિદ્ધ નહેરો અને તે કયા મહાસાગરોને જોડે છે?
| નહેરનું નામ | કઈ નહેર કયા સાગરને જોડે છે? |
| ગોટા નહેર | સ્ટોકહોમ અને ગુટેનબર્ગ |
| કિલ નહેર | ઉત્તર સાગર અને બાલ્ટિક સાગર |
| ઉત્તર સાગર નહેર | ઉત્તર સાગર અને એમ્સટર્ડમ |
| ન્યુ વોટર વે નહેર | ઉત્તર સાગર અને રાટરડમ |
| કેપી નહેર | – |
| બેલેન્ડ નહેર | ઈરી અને ઓન્ટારિયો |
| ઇરી નહેર | ઈરી સરોવર અને મિશીગન સરોવર |
| માન્યેસ્ટર નહેર | માન્ચેસ્ટર અને લીવરપુલ |
| બાલ્ટીક નહેર | વોલ્ગા નદી |
| વોલગા ડાન નહેર | રોસ્ટોવ અને સ્ટાલીનગ્રાડ |
| સુએજ નહેર | રાતો સાગર અને ભૂમધ્ય સાગર |
| પનામા નહેર | કેરીબિયન સાગર | અને પેસેફિક મહાસાગર |
પ્રિય મિત્રો…
PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને વિશ્વની પ્રસિદ્ધ નહેરો ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.
આ પણ વાંચો:-
1 thought on “વિશ્વની પ્રસિદ્ધ નહેરો | Vishva Ni Prasidh Nahero”