પ્રિય મિત્રો અહીંયા કર્ક રાશિ ના અક્ષરો ડ,હ છે. તેમાંથી ડ પરથી છોકરીના નામ (Baby Names Form D In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?
ડ પરથી છોકરીના નામ
- ડિક્ષિતા
- ડિમ્પલ
- ડિમ્પિલ
- ડિમ્પી
- ડેનિકા
- ડેલા
- ડાલી
- ડંગેશ્વરી
- ડાયરા
- ડીંકી
- ડિનલ
- ડિશી
- ડિવા
- ડેનાલી
- ડેનિશા
- ડાયના
- ડિહેર
- ડોરોથી
- ડોલી
- ડોલ
- ડોરા
- ડ્રિના
- ડ્રુમી
- ડ્યુમા
- ડિગના
- ડિગી
- ડિગીશા
- ડેલિસા
પ્રિય મિત્રો…
અહીં તમને ડ પરથી છોકરીના નામ (Baby Names Form D In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.
આ પણ વાંચો:-