જ પરથી છોકરીના નામ | Baby Names Form J In Gujarati

 

પ્રિય મિત્રો અહીંયા મકર રાશિ ના અક્ષરો ખ,જ છે. તેમાંથી જ પરથી છોકરીના નામ (Baby Names Form J In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?

 

જ પરથી છોકરીના નામ

 

જ પરથી છોકરીના નામ

  • જીતીશા
  • જીત્યા
  • જીવા
  • જીવલ
  • જીવિકા
  • જોફી
  • જોલી
  • જોષા
  • જોશીકા
  • જગદંબા
  • જગદમ્બિકા
  • જગમોહિની
  • જગથી
  • જગવી
  • જીગ્યા
  • જીનલ
  • જીનમ
  • જીની
  • જિંકલ
  • જિનસી
  • જીશા
  • જોશીતા
  • જોશના
  • જોશનીકા
  • જોયલ
  • જોયાત્રી
  • જોયતિ
  • જુગમા
  • જુહી
  • જ્વાલા
  • જ્યેષ્ઠા
  • જ્યોષ્ના
  • જ્યોતા
  • જ્યોતિકા
  • જ્યોતિ
  • જ્યોત્સના
  • જાગ્રતા
  • જયપ્રિયા
  • જયસુધા
  • જયવંતી
  • જયદુર્ગા
  • જયિતા
  • જયત્રી
  • જીવના
  • જીવનકલા
  • જીવનલતા
  • જીવિકા
  • જીયા
  • જેનલ
  • જાગૃતિ
  • જાગ્રવી
  • જાગૃથી
  • જાહીલ
  • જાહિરા
  • જાહિતા
  • જક્ષાણી
  • જલધી
  • જલાજા
  • જલક્ષી
  • જલેના
  • જલીતા
  • જલ્પા
  • જૈમિની
  • જમુના
  • જાનકી
  • જનાની
  • જાહ્નવી
  • જેલેખા
  • જૈમિની
  • જૈના
  • જૈનીષા
  • જયપ્રિયા
  • જૈશના
  • જયશ્રી
  • જયસુધા
  • જેનીજા
  • જેનીકા
  • જેનીસા
  • જેનીતા
  • જેનીયા
  • જેતલ
  • જેતશ્રી
  • જીગીષા
  • જીજ્ઞા
  • જીજ્ઞાસા
  • જીજ્ઞાશા
  • જયવંતી
  • જાન્હિતા
  • જાનકી
  • જન્નત
  • જનુજા
  • જાન્વી
  • જાન્યા
  • જસીના
  • જશ્વિતા
  • જસ્મિકા
  • જાસ્મિન
  • જસ્મિતા
  • જસોદા
  • જસોધરા
  • જસુમ
  • જવનિકા
  • જયા
  • જયલલિતા
  • જયલતા
  • જયમાલા
  • જયના
  • જયાણી
  • જયંતિ
  • જયંતિકા
  • જયાપ્રભા
  • જયાપ્રદા

 

પ્રિય મિત્રો…

અહીં તમને જ પરથી છોકરીના નામ (Baby Names Form J In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment