પ્રિય મિત્રો અહીં, ભારતમાં આવેલા પ્રાણી સંગ્રહાલય વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતમાં આવેલા પ્રાણી સંગ્રહાલય વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતમાં આવેલા પ્રાણી સંગ્રહાલય
ભારતમાં આવેલા પ્રાણી સંગ્રહાલયનું નામ | કયા આવેલ છે? |
અરીઘર અન્ના ઝૂલોજિકલ પાર્ક | ચેન્નાઈ |
આલીપુર ઝૂલોજિકલ ગાર્ડન્સ | કોલકાતા |
ઇન્દિરા ગાંધી પ્રાણીશાસ્ત્રીય ઉદ્યાન | વિશાખાપટ્ટનમ |
છતબીર ઝૂ | જીરકપુર, પંજાબ |
એલન ફોરેસ્ટ ઝૂ | કાનપુર |
નેહરુ ઝૂઓલોજિકલ પાર્ક | હૈદરાબાદ |
કમલા નેહરુ ઝુલોજિકલ ગાર્ડન | અમદાવાદ |
રાષ્ટ્રીય પ્રાણીશાસ્ત્રીય ઉદ્યાન | દિલ્હી |
સક્કરબાગ ઝૂ | જુનાગઢ |
પદ્મજા નાયડુ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક | દાર્જિલિંગ |
શ્રી ચામરાજેન્દ્ર ઝૂલોજિકલ ગાર્ડન | મૈસુર |
નંદનકનન ઝૂઓલોજિકલ પાર્ક | ભુવનેશ્વર |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ma Avela Prani Sangrahly વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-