પ્રિય મિત્રો અહીં, વિશ્વના રણ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે વિશ્વના રણ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
વિશ્વના રણ
રણનું નામ | કયા દેશોમાં વિસ્તરેલ છે? |
સહારા રણ | અલ્જેરિયા, ચાડ, ઇજિપ્ત, લિબિયા, માલી, મોરિટાનિયા, મોરોક્કો, નાઇજર, સુદાન, ટ્યુનિશિયા |
કાલહારી રણ | બોત્સ્વાના, નામિબિયા, દક્ષિણ આફ્રિકા |
અરબી રણ | જોર્ડન, ઈરાક, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ, યમન |
ગોબી રણ | મંગોલિયા, ચીન |
ગ્રેટ વિક્ટોરિયા રણ | ઓસ્ટ્રેલિયા |
પેટાગોનિયન રણ | આર્જેન્ટિના, ચિલી |
થારનું રણ | ભારત, પાકિસ્તાન |
ટકલા મકન રણ | ચીન |
સીરિયન રણ | સાઉદી અરેબિયા, જોર્ડન, સીરિયા, ઇરાક |
ચિહુઆહુઆન રણ | મેક્સિકો, યુનાઇટેડ સ્ટેટ્સ |
ગ્રેટ બેસિન રણ | યુનાઈટેડ સ્ટેટ્સ |
મોજાવે રણ | યુનાઈટેડ સ્ટેટ્સ |
કારાકુમ રણ | તુર્કમેનિસ્તાન |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં વિશ્વના રણ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ વાંચો:-