વિશ્વના રણ | Vishvna Ran

 

પ્રિય મિત્રો અહીં, વિશ્વના રણ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે વિશ્વના રણ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

વિશ્વના રણ

 

વિશ્વના રણ

રણનું નામ કયા દેશોમાં વિસ્તરેલ છે?
સહારા રણ અલ્જેરિયા, ચાડ, ઇજિપ્ત, લિબિયા, માલી, મોરિટાનિયા, મોરોક્કો, નાઇજર, સુદાન, ટ્યુનિશિયા
કાલહારી રણ બોત્સ્વાના, નામિબિયા, દક્ષિણ આફ્રિકા
અરબી રણ જોર્ડન, ઈરાક, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ, યમન
ગોબી રણ મંગોલિયા, ચીન
ગ્રેટ વિક્ટોરિયા રણ ઓસ્ટ્રેલિયા
પેટાગોનિયન રણ આર્જેન્ટિના, ચિલી
થારનું રણ ભારત, પાકિસ્તાન
ટકલા મકન રણ ચીન
સીરિયન રણ સાઉદી અરેબિયા, જોર્ડન, સીરિયા, ઇરાક
ચિહુઆહુઆન રણ મેક્સિકો, યુનાઇટેડ સ્ટેટ્સ
ગ્રેટ બેસિન રણ યુનાઈટેડ સ્ટેટ્સ
મોજાવે રણ યુનાઈટેડ સ્ટેટ્સ
કારાકુમ રણ તુર્કમેનિસ્તાન

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં વિશ્વના રણ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment