પ્રિય મિત્રો અહીં, આરોગ્ય સંબંધિત દિવસો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે આરોગ્ય સંબંધિત દિવસો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
આરોગ્ય સંબંધિત દિવસો
આરોગ્ય સંબંધિત દિવસોના નામ | દિવસ |
વિશ્વ કેન્સર દિવસ | 4 ફેબ્રુ |
વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ | 21 માર્ચ |
વિશ્વ ક્ષય રોગ દિવસ | 24 માર્ચ |
વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ | 2 એપ્રિલ |
વિશ્વ આરોગ્ય દિવસ | 7 એપ્રિલ |
વિશ્વ હિમોફીલિયા દિવસ | 17 એપ્રિલ |
વિશ્વ મેલેરિયા દિવસ | 25 એપ્રિલ |
વિશ્વ પાંડુરોગ દિવસ | 25 જૂન |
વિશ્વ હિપેટાઇટિસ દિવસ | 28 જુલાઇ |
વિશ્વ અલ્ઝાઈમર્સ દિવસ | 21 સપ્ટેમ્બર |
વિશ્વ હડકવા દિવસ | 28 સપ્ટેમ્બર |
વિશ્વ સંધિવા દિવસ | 12 ઑક્ટોબર |
વિશ્વ ઓસ્ટીયોપોરોસીસ દિવસ | 20 ઑક્ટોબર |
વિશ્વ ન્યુમોનિયા દિવસ | 12 નવેમ્બર |
વિશ્વ ડાયાબિટીસ દિવસ | 14 નવેમ્બર |
વિશ્વ એઇડ્સ દિવસ | 1 ડીસેમ્બર |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Arogy Sanbndhit Divsho વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-