પ્રિય મિત્રો અહીં, રોગોના સામાન્ય નામ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે રોગોના સામાન્ય નામ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
રોગોના સામાન્ય નામ
સામાન્ય નામ | વૈકલ્પિક નામ |
રક્તપિત્ત | હેન્સેન રોગ |
હદય રોગ નો હુમલો | હૃદય ની નાડીયો જામ |
હડકવા | હાઇડ્રોફોબિયા |
બ્લડ કેન્સર | લ્યુકેમિયા |
ટાલ પડવી | ઉંદરી |
જોર થી ખાસવું | પેર્ટુસિસ |
ટૂંકી દૃષ્ટિ | માયોપિયા |
લાંબી દૃષ્ટિ | હાયપરમેટ્રોપિયા |
રાત્રી અંધત્વ | નિકટલોપિયા |
રેબિટ તાવ | તુલારેમિયા |
રંગ-અંધત્વ | અક્રોમેટોપ્સિયા |
આળસુ આંખ | એમ્બલિયોપિયા |
અછબડા | વેરિસેલા |
પ્લેગ | કાળ મૃત્યું |
ટિટાનસ | લોકજૉ |
જર્મન ઓરી | રૂબેલા |
ગાલપચોળિયાં | પેરોટીટીસ |
રમતવીરનો પગ | Tinea Pedis |
કાલા અઝર, કાળો તાવ, દમદમ તાવ | વિસેરલ લેશમેનિયાસિસ |
સ્લીપિંગ સિકનેસ | માનવ આફ્રિકન ટ્રાયપેનોસોમિયાસિસ |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Rogo Na Samany Nam વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-