પ્રિય મિત્રો અહીં, ભારતના કિલ્લાઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતના કિલ્લાઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતના કિલ્લાઓ
કિલ્લાનું નામ | કયા આવેલ છે? | કોના દ્રારા બંધાવવા આવ્યા |
લાલ કિલ્લો | દિલ્લી | શાહજહાં |
મેહરાનગઢ કિલ્લો | જોધપુર | રાજસ્થાન રાવ જોધા |
કુંભલગઢ કિલ્લો | રાજસમંદ | રાજસ્થાન રાણા કુંભા |
રણથંભોર કિલ્લો | સવાઈ માધોપુર | રાજસ્થાન ચૌહાણ વંશ |
ફોર્ટ સેન્ટ જ્યોર્જ | ચેન્નાઈ | તમિલનાડુ ઈસ્ટ ઈન્ડિયા કંપની |
આમેર કિલ્લો | જયપુર, રાજસ્થાન | રાજસ્થાન રાજા માન સિંહ |
ગોલકોંડા કિલ્લો | હૈદરાબાદ | – |
જીન્ગી ફોર્ટ | વિલ્લુપુરમ, તમિલનાડુ |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Na Killao વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-