પ્રિય મિત્રો અહીં, ભારતમાં આવેલા સ્ટેડિયમ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતમાં આવેલા સ્ટેડિયમ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

ભારતમાં આવેલા સ્ટેડિયમ
| ભારતમાં આવેલા સ્ટેડિયમના નામ | તે કયા આવેલ છે? |
| સરદાર પટેલ સ્ટેડિયમ (મોદી સ્ટેડિયમ) | અમદાવાદ |
| સોલ્ટ લેક સ્ટેડિયમ | કોલકાતા |
| જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ | નવી દિલ્હી |
| ફિરોઝ શાહ કોટલા (અરુણ જેટલી સ્ટેડિયમ) | નવી દિલ્હી |
| વાનખેડે સ્ટેડિયમ | મુંબઈ |
| ગ્રીન પાર્ક સ્ટેડિયમ | કાનપુર |
| ચિન્નાસ્વામી સ્ટેડિયમ | બેંગલુરુ |
| બાલયોગી એથ્લેટિક સ્ટેડિયમ | હૈદરાબાદ |
| લાલ બહાદુર સ્ટેડિયમ | હૈદરાબાદ |
| ડો.શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ | ગોવા |
| સવાઈ માન સિંહ સ્ટેડિયમ | જયપુર |
| ફાટોરડા સ્ટેડિયમ | માર્ગો |
| બ્રેબોર્ન સ્ટેડિયમ | મુંબઈ |
| ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ | કોલકાતા |
| ચિદમ્બરમ સ્ટેડિયમ | ચેન્નાઈ |
| કીનન સ્ટેડિયમ | જમશેદપુર |
| કંચનજંગા સ્ટેડિયમ | સિલીગુડી |
| મિથિલેશ સ્ટેડિયમ | પટના |
| મૌલાના આઝાદ સ્ટેડિયમ | જમ્મુ |
| એરેના સ્ટેડિયમ | અમદાવાદ |
| હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ | ઈન્દોર |
| બારાબતી સ્ટેડિયમ | કટક |
| મોઇન-ઉલ-હક સ્ટેડિયમ | પટના |
| ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ | લખનૌ |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતમાં આવેલા સ્ટેડિયમ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-