ભારતમાં આવેલા સ્ટેડિયમ | Stadiums in India

 

પ્રિય મિત્રો અહીં, ભારતમાં આવેલા સ્ટેડિયમ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતમાં આવેલા સ્ટેડિયમ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ભારતમાં આવેલા સ્ટેડિયમ

 

ભારતમાં આવેલા સ્ટેડિયમ

ભારતમાં આવેલા સ્ટેડિયમના નામ  તે કયા આવેલ છે?
સરદાર પટેલ સ્ટેડિયમ (મોદી સ્ટેડિયમ) અમદાવાદ
સોલ્ટ લેક સ્ટેડિયમ કોલકાતા
જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ નવી દિલ્હી
ફિરોઝ શાહ કોટલા (અરુણ જેટલી સ્ટેડિયમ) નવી દિલ્હી
વાનખેડે સ્ટેડિયમ મુંબઈ
ગ્રીન પાર્ક સ્ટેડિયમ કાનપુર
ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુ
બાલયોગી એથ્લેટિક સ્ટેડિયમ હૈદરાબાદ
લાલ બહાદુર સ્ટેડિયમ હૈદરાબાદ
ડો.શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ ગોવા
સવાઈ માન સિંહ સ્ટેડિયમ જયપુર
ફાટોરડા સ્ટેડિયમ માર્ગો
બ્રેબોર્ન સ્ટેડિયમ મુંબઈ
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ કોલકાતા
ચિદમ્બરમ સ્ટેડિયમ ચેન્નાઈ
કીનન સ્ટેડિયમ જમશેદપુર
કંચનજંગા સ્ટેડિયમ સિલીગુડી
મિથિલેશ સ્ટેડિયમ પટના
મૌલાના આઝાદ સ્ટેડિયમ જમ્મુ
એરેના સ્ટેડિયમ અમદાવાદ
હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ ઈન્દોર
બારાબતી સ્ટેડિયમ કટક
મોઇન-ઉલ-હક સ્ટેડિયમ પટના
ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ લખનૌ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતમાં આવેલા સ્ટેડિયમ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ભારતમાં આવેલા સ્ટેડિયમ | Stadiums in India”

Leave a Comment