જાહેર રજા લિસ્ટ 2024 : ગુજરાત સરકારનુ જાહેર રજા લિસ્ટ, મરજીયાત રજા લિસ્ટ; બેંક રજા લીસ્ટ

જાહેર રજા લિસ્ટ 2024 : શું મિત્રો તમે ગુજરાત સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલ 2024 નું ગુજરાત સરકારનુ જાહેર રજા લિસ્ટ, મરજીયાત રજા લિસ્ટ અને બેંક રજા લીસ્ટ જાણવા માંગો છો. તો એકદમ પરફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો આજે આપણે આ લેખમાં આપણે જાહેર રજા લિસ્ટ, મરજીયાત રજા લિસ્ટ અને બેંક રજા લીસ્ટ વિશે જાણીશું. તો ચાલો જાણીએ 2024 માં કેટલી જાહેર રજાઓ, મરજીયાત રજાઓ અને બેંક રજાઓ આવે છે. તો આ લેખને અંત સુધી વાંચો.


જાહેર રજા લિસ્ટ


જાહેર રજા લિસ્ટ 2024  

મિત્રો અહીં નીચે જાહેર રજા લિસ્ટ 2024 આપેલ છે. જેમાં જાહેર રજાઓના નામ અને તે કઈ તારીખ અને કયા વારે આવે છે તેની સંપૂર્ણ માહિતી આપી છે.

જાહેર રજાઓના નામ તારીખ વાર
પ્રજાસત્તાક દિન 26, જાન્યુઆરી, 2024 શુક્રવાર
મહા શિવરાત્રી 08, માર્ચ, 2024 શુક્રવાર
ધુળેટી 25, માર્ચ, 2024 સોમવાર
ગુડ ફ્રાઈડે 29, માર્ચ, 2024 શુક્રવાર
ચેટીચાંદ 10, એપ્રિલ, 2024 બુધવાર
રમજાન ઈદ 11, એપ્રિલ, 2024 ગુરુવાર
શ્રી રામ નવમી 17 એપ્રિલ, 2024 બુધવાર
ભગવાનશ્રી પરશુરામ જ્યંતી 10, મે, 2024 શુક્રવાર
બકરી ઈદ 17, જૂન, 2024 સોમવાર
મહોરમ 17, જુલાઈ, 2024 બુધવાર
સ્વાતંત્ર્ય દીન & પારસી નૂતન વર્ષ દિન 15, ઓગસ્ટ, 2024 ગુરુવાર
રક્ષાબંધન 19, ઓગસ્ટ, 2024 સોમવાર
 જન્માષ્ટમી 26, ઓગસ્ટ, 2024  સોમવાર
સંવત્સરી 07, સપ્ટેમ્બર, 202બુધવાર શનિવાર
ઈદ-એ-મિલાદુ-ન્નબી 16, સપ્ટેમ્બર, 2024 સોમવાર
મહાત્મા ગાંધીનો જન્મદિન 02, ઓક્ટોબર બુધવાર
દશેરા 12, ઓક્ટોબર, 2024 શનિવાર
સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ & દિવાળી 31, ઓક્ટોબર, 2024 ગુરુવાર
નૂતન વર્ષ દિન (બેસતું વર્ષ) 02, નવેમ્બર, 2024 શનિવાર
ગુરુ નાનક જ્યંતી 15, નવેમ્બર, 2024 શુક્રવાર
નાતાલ 25, ડિસેમ્બર, 2024 બુધવાર

મિત્રો નીચે આપેલ જાહેર રજા લિસ્ટમાં કોઈ તહેવારનો દિવસ રવિવારે આવતા હોવાથી તે દિવસોને જાહેર રજા તરીકે જાહેર કરેલ નથી.

જાહેર રજાઓના નામ તારીખ વાર
મકરસંક્રાંતિ 14, જાન્યુઆરી, 2024 રવિવાર
ડૉ.બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ 14, એપ્રિલ, 2024 રવિવાર
મહાવીર જન્મ કલ્યાણક 21, એપ્રિલ, 2024 રવિવાર
ભાઈબીજ 03, નવેમ્બર, 2024 રવિવાર

મરજીયાત રજા લિસ્ટ 2024

મિત્રો અહીં નીચે મરજીયાત રજા લિસ્ટ 2024 આપેલ છે. જેમાં મરજીયાત રજાઓના નામ અને તે કઈ તારીખ અને કયા વારે આવે છે તેની સંપૂર્ણ માહિતી આપી છે.

મરજીયાત રજાઓના નામ  તારીખ  વાર 
ખ્રિસ્તી નૂતન વર્ષ 01, જાન્યુઆરી, 2024 સોમવાર
વાસી ઉત્તરાયણ 15, જાન્યુઆરી, 2024 સોમવાર
ગુરુ ગોવિંદસિંહનો જન્મદિવસ 17, જાન્યુઆરી બુધવાર
વિશ્વકર્મા જ્યંતી 22, ફેબ્રુઆરી, 2024 ગુરુવાર
સંત શિરોમણી પૂજ્ય શ્રી રવિદાસજીની જન્મજ્યંતી 24, ફેબ્રુઆરી, 2024 શનિવાર
શબ-એ-બારાત 26, ફેબ્રુઆરી, 2024 સોમવાર
ધણી માતંગ દેવશ્રીની જન્મ જ્યંતી 27, ફેબ્રુઆરી, 2024 મંગળવાર
જમશેદી નવરોઝ 21, માર્ચ, 2024 ગુરુવાર
શહાદત-એ-હજરત અલી 01, એપ્રિલ, 2024 સોમવાર
ગુડી પડવો 09, એપ્રિલ, 2024 મંગળવાર
રમઝાન ઈદ 12, એપ્રિલ, 2024 શુક્રવાર
હાટકેશ્વર જ્યંતી & જરથોસ્તનો દિશો 22, એપ્રિલ, 2024 સોમવાર
 હનુમાન જ્યંતી & પેસાહ 23, એપ્રિલ, 2024 મંગળવાર
મહાપ્રભુજીનો પ્રાકટયોત્સવ 04, મે, 2024 શનિવાર
જરથોસ્તનો દિશો 22, મે, 2024 બુધવાર
બુદ્ધ પૂર્ણિમા 23, મે, 2024 ગુરુવાર
ગુરુ અર્જુનદેવનો શહીદ દિન 10, જૂન, 2024 સોમવાર
શાવુઓથ 12, જૂન, 2024 બુધવાર
ગાથા ગહમ્બર 13 જુલાઈ, 2024 શનિવાર
પારસી નૂતનવર્ષના આરંભ પૂર્વનો દિવસ 15, જુલાઈ, 2024 સોમવાર
નવમો મોહરમ & પારસી નૂતન વર્ષ-દિન 16, જુલાઈ, 2024 મંગળવાર
વિશ્વ આદિવાસી દિવસ 09, ઓગસ્ટ, 2024 શુક્રવાર
ગાથા ગહમ્બર 12, ઓગસ્ટ, 2024 સોમવાર
તિશા-બ-અવ 13, ઓગસ્ટ, 2024 મંગળવાર
પારસી નૂતન વર્ષના આરંભ પૂર્વનો દિવસ 14, ઓગસ્ટ, 2024 બુધવાર
ખોરદાદ સાલ 20, ઓગસ્ટ, 2024 મંગળવાર
નંદ ઉત્સવ 27, ઓગસ્ટ, 2024 મંગળવાર
શ્રાવણ વદ-12 31, ઓગસ્ટ, 2024 શનિવાર
શહાદત-એ-ઈમામ હસન 2, સપ્ટેમ્બર, 2024 સોમવાર
મહાવીર સ્વામી જન્મવાંચન 4, સપ્ટેમ્બર, 2024 બુધવાર

મિત્રો નીચે આપેલ રજાઓના દિવસ રવિવારે આવતા હોવાથી તે દિવસોને જાહેર રજા તરીકે જાહેર કરેલ નથી.

મરજીયાત રજાઓના નામ  તારીખ  વાર 
હોળી 24, માર્ચ, 2024 રવિવાર
શ્રી આધ જગદગુરુ શંકરાચાર્ય જ્યંતી 12, મે, 2024 રવિવાર
રથયાત્રા 07, જુલાઈ, 2024 રવિવાર
ખોરદાદ સાલ 21, જુલાઈ 2024 રવિવાર
શ્રાવણ વદ-13 01, સપ્ટેમ્બર, 2024 રવિવાર
સંવત્સરી 08, સપ્ટેમ્બર, 2024 રવિવાર
ઓણમ 15, સપ્ટેમ્બર, 2024 રવિવાર

બેંક રજા લિસ્ટ 2024

બેંક રજાઓના નામ  તારીખ  વાર
પ્રજાસત્તાક દિન 26, જાન્યુઆરી, 2024 શુક્રવાર
મહા શિવરાત્રી 08, માર્ચ, 2024 શુક્રવાર
ધુળેટી 25, માર્ચ, 2024 સોમવાર
ગુડ ફાઈડે 29, માર્ચ, 2024 શુક્રવાર
રમજાન ઈદ 11, એપ્રિલ, 2024 ગુરુવાર
શ્રી રામ નવમી 17, એપ્રિલ, 2024 બુધવાર
બકરી ઈદ 17, જૂન, 2024 સોમવાર
સ્વાતંત્ર્ય દિન 15, ઓગસ્ટ, 2024 ગુરુવાર
રક્ષાબંધન 19, ઓગસ્ટ, 2024 સોમવાર
જન્માષ્ટમી 26, ઓગસ્ટ, 2024 સોમવાર
સંવત્સરી 07, સપ્ટેમ્બર, 2024 શનિવાર
ઈદ-એ-મિલાદુ-ન્નબી 16, સપ્ટેમ્બર, 2024 સોમવાર
મહાત્મા ગાંધીનો જન્મદિન 02, ઓક્ટોબર, 2024 બુધવાર
સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ & દિવાળી 31, ઓક્ટોબર, 2024 ગુરુવાર
નૂતન વર્ષ દિન 02, નવેમ્બર, 2024 શનિવાર
નાતાલ 25, ડિસેમ્બર, 2024 બુધવાર

મિત્રો નીચે આપેલ રજાઓના દિવસ રવિવારે આવતા હોવાથી તે દિવસોને જાહેર રજા તરીકે જાહેર કરેલ નથી.

બેંક રજાઓના નામ  તારીખ  વાર
મકરસંક્રાંતિ 14, જાન્યુઆરી, 2024 રવિવાર
ડૉ.બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ 14, એપ્રિલ, 2024 રવિવાર
મહાવીર જન્મ કલ્યાણક 21, એપ્રિલ, 2024 રવિવાર
ભાઈબીજ 03, નવેમ્બર, 2024 રવિવાર

જાહેર રજા લિસ્ટ, મરજીયાત રજા લિસ્ટ અને બેંક રજા લિસ્ટ pdf Download 

મિત્રો અહીં નીચે તમને ગુજરાત સરકાર દ્રારા જાહેર રજા લિસ્ટ, મરજીયાત રજા લિસ્ટ અને બેંક રજા લિસ્ટ આપેલ છે. તેનું તમે PDF ડાઉનલોડ કરી શકો છો.

જાહેર રજાઓ 2024 pdf અહીં ક્લિક કરો.
મરજીયાત રજાઓ 2024 pdf અહીં ક્લિક કરો.
બેંક રજાઓ 2024 pdf અહીં ક્લિક કરો.

જાહેર રજા લિસ્ટ, મરજીયાત રજા લિસ્ટ અને બેંક રજા લિસ્ટ કોના દ્રારા બહાર પાડવામાં આવે છે?

ગુજરાત રાજ્યમાં જે પણ તહેવારોની જાહેર રજા લિસ્ટ, મરજીયાત રજા લિસ્ટ અને બેંક રજા લિસ્ટ આપવામાં આવે છે. તેમાં કયા તહેવારની રજા આપવી કે ના આપવી તેનો નિર્ણય ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ(GAD) કરવામાં આવે છે.


આ પણ વાંચો:-


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : જાહેર રજાઓની યાદી કોના દ્રારા રજુ કરવામાં આવે છે?

જવાબ : ગુજરાત રાજ્યમાં જે પણ તહેવારોની જાહેર રજા આપવામાં આવે છે. તેમાં કયા તહેવારની રજા આપવી કે ના આપવી તેનો નિર્ણય ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ(GAD) કરવામાં આવે છે.

પ્રશ્ન 2 : 2024 માં જાહેર રજાઓ કેટલી આવી છે?

જવાબ : 2024 માં 25 જાહેર રજાઓ આવે છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment