NOTA શું છે? : મતદાન પ્રતીક માં વપરાતા NOTA પ્રતીકનો ઇતિહાસ.
મિત્રો આપણા દેશમાં જયારે કોઈપણ ચૂંટણી આવે છે. અને તમે મત આપવામાં જાઓ છો ત્યારે તમે EVM મશીનમાં NOTA નામનું પ્રતીક જોવા મળશે. જે તમામ ઉમેદવારોના પ્રતિકોના સૌથી નીચે હોય છે. જે નીચે ફોટો મુજબનું …