ભ પરથી છોકરીના નામ | Baby Names Form Bh In Gujarati

 

પ્રિય મિત્રો અહીંયા ધન રાશિ ના અક્ષરો ભ,ફ,ઢ,ધ છે. તેમાંથી ભ પરથી છોકરીના નામ (Baby Names Form Bh In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?

 

ભ પરથી છોકરીના નામ

 

ભ પરથી છોકરીના નામ

  • ભાનુમતી
  • ભાનુની
  • ભાનુપ્રિયા
  • ભાનવી
  • ભારદવી
  • ભાર્ગવી
  • ભવાની
  • ભવાન્યા
  • ભાવિકા
  • ભાવિકી
  • ભાવિની
  • ભાવિષા
  • ભાવિતા
  • ભાવુક્ત
  • ભારવી
  • ભાષા
  • ભાશ્વિકા
  • ભાશ્વિની
  • ભૌમી
  • ભાવના
  • ભવ્ય
  • ભવ્યદા
  • ભીમા
  • ભીમાંશી
  • ભીરવી
  • ભૂમિજા
  • ભૂદેવી
  • ભૂમિ
  • ભુમિકા
  • ભૂપાલી
  • ભુવૈનીકા
  • ભુવના
  • ભુવનિકા
  • ભુવિકા
  • ભારતી
  • ભદ્રા
  • ભદ્રુષા
  • ભગીતા
  • ભગવતી
  • ભાગ્ય
  • ભાગ્યશ્રી
  • ભૈરવી
  • ભજના
  • ભક્તિ
  • ભલ્લી
  • ભામિની
  • ભાનુજા

 

પ્રિય મિત્રો…

અહીં તમને ભ પરથી છોકરીના નામ (Baby Names Form Bh In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment