પ્રિય મિત્રો અહીં, 8મી અનુસૂચિ : બંધારણીય માન્ય ભાષાઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે 8મી અનુસૂચિ : બંધારણીય માન્ય ભાષાઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
8મી અનુસૂચિ : બંધારણીય માન્ય ભાષાઓ
ભાષા | વર્ષ | કયા બોલાય છે |
સંસ્કૃત | 1950 | – |
સિંધી | 1967 | ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં |
સાંથલી | 2003 | ઝારખંડ, બિહારમાં સંથાલ આદિજાતિ દ્વારા બોલાતી |
ઉર્દુ | 1950 | ઉત્તર ભારત |
તેલુગુ | 1950 | આંધ્ર પ્રદેશ, તેલંગાણા |
તમિલ | 1950 | તમિલનાડુ, પુડુચેરી |
આસામી | 1950 | આસામ |
બંગાળી | 1950 | પશ્ચિમ બંગાળ |
બોડો | 2003 | આસામ, પશ્ચિમ બંગાળ |
ડોગરી | 2003 | જમ્મુ, હિમાચલ પ્રદેશ |
ગુજરાતી | 1950 | ગુજરાત |
હિન્દી | 1950 | ઉત્તરીય રાજ્યોના મોટાભાગના ભાગો |
કાશ્મીરી | 1950 | જમ્મુ અને કાશ્મીર |
કન્નડ | 1950 | કર્ણાટક |
કોંકણી | 1992 | ગોવા અને કર્ણાટક |
મલયાલમ | 1950 | કેરળ |
મણિપુરી | 1992 | મણિપુરી |
મરાઠી | 1950 | મહારાષ્ટ્ર |
મૈથિલી | 2003 | બિહારમાં |
નેપાળી | 1992 | સિક્કિમ અને પશ્ચિમ બંગાળ |
ઓડિયા | 1950 | ઓડિશા |
પંજાબી | 1950 | પંજાબ, ચંદીગઢ |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં 8મી અનુસૂચિ : બંધારણીય માન્ય ભાષાઓ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-