CASHe પર્સનલ લોન – શું મિત્રો તમે CASHe Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, CASHe પર્સનલ લોન શું છે, CASHe પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, CASHe પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને CASHe Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.
CASHe પર્સનલ લોન શું છે? – CASHe Personal Loan
CASHe એ એપ આધારિત ધિરાણ પ્લેટફોર્મ છે. આ CASHe તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 1000 થી કરીને 4 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 1.5 વર્ષનો હોય છે.
CASHe પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – CASHe Personal Loan interest rate
CASHe Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર દર મહિને 2.25% થી શરૂ થાય છે. આ વ્યાજદર CASHe Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
CASHe પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?
મિત્રો અહીં નીચે CASHe Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
(1) મોબાઇલ લોન
મોબાઈલ લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિઓ નવો સ્માર્ટફોન ખરીદવા માંગે છે તે અરજદારો CASHe મોબાઇલ લોન લઈ શકે છે.
(2) ટુ-વ્હીલર લોન
ટુ-વ્હીલર લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિઓ નવા અથવા સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલર વાહનો ખરીદવા માંગે છે તે અરજદારો CASHe ટુ-વ્હીલર લોન લઈ શકે છે.
(3) કાર લોન
કાર લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિઓ નવી કાર અથવા સેકન્ડ હેન્ડ વાહનો ખરીદવા માંગે છે તે અરજદારો CASHe કાર લોન લઈ શકે છે.
(4) કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન
કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારો તેમના ઘર માટે ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ જેમ કે LED ટીવી, એર કંડિશનર, રેફ્રિજરેટર્સ ખરીદવા માંગે છે તે અરજદારો CASHe કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન લઈ શકે છે.
(5) મુસાફરી લોન
મુસાફરી લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારો વેકેશનમાં પ્રવાસ સંબંધિત ખર્ચાઓ જેમ કે હવાઈ ભાડું, ટેક્સીનું ભાડું, હોટેલ આવાસ જેવા ખર્ચ પુરા કરવા માંગે છે તે અરજદારો CASHe મુસાફરી લોન લઈ શકે છે.
(6) હોમ રિનોવેશન લોન
હોમ રિનોવેશન લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિઓ પોતાના હોમનું રિનોવેશન કરવા માંગે છે. તે અરજદારો પોતાના ઘરના નવીનીકરણ સંબંધિત ખર્ચાઓ જેમ કે ટાઇલિંગ, ફ્લોરિંગ વગેરે ખર્ચાઓ પુરા કરવા માટે CASHe હોમ રિનોવેશન લોન લઈ શકે છે.
(7) મેડિકલ લોન
મેડિકલ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારો પોતાના તબીબી કટોકટી સંબંધિત ખર્ચાઓને પુરા કરવા માટે CASHe મેડિકલ લોન લઈ શકે છે.
(8) લગ્ન લોન
લગ્ન લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિના લગ્ન છે. તે વ્યક્તિ તેમના લગ્ન-સંબંધિત ખર્ચાઓને પુરા કરવા CASHe લગ્ન લોન લઈ શકે છે.
(9) ઇન્સ્ટન્ટ પર્સનલ લોન
ઇન્સ્ટન્ટ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિઓ પોતાના ઘરનું નવીનીકરણ, ગેજેટ ખરીદીવા, દેવું એકત્રીકરણ, મુસાફરી અને તબીબી ખર્ચ જેવા વિવિધ વ્યક્તિ ખર્ચાઓ પુરા કરવા માટે લોન લઈ શકે છે.
(10) શિક્ષણ લોન
શિક્ષણ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદાર ઉચ્ચ શિક્ષણ લેવા માંગે છે અને તેને સંબંધિત ખર્ચને પુરા કરવા માટે CASHe શિક્ષણ લોન લઈ શકે છે.
CASHe પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?
મિત્રો તમે CASHe Personal Loan લેવા માટે પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.
1.લોન લેનાર અરજદાર ભારતીય નિવાસી હોવી જોઈએ.
2.લોન લેનાર અરજદાર પગારદાર હોવો જોઈએ.
3.લોન લેનાર અરજદારની ઉંમર 23 વર્ષ થી 58 વર્ષ હોવી જોઈએ.
4.લોન લેનાર અરજદારની માસિક આવક રૂપિયા 15,000 હોવી જોઈએ.
CASHe પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – CASHe Personal Loan documents
1.પાનકાર્ડ
2.ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)
3.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.
4.છેલ્લા 3 મહિનાની પગાર સ્લીપ
5.અરજદારના છેલ્લા 3 મહિનાનું બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ
CASHe પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
CASHe પર્સનલ લોન પ્રોસેસિંગ ફી | લોનની રકમના 3% સુધી |
CASHe પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?
જે મિત્રો CASHe Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે CASHe Personal Loan માટે અરજી કરી શકો છો.
સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે CASHe એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે એપ્લિકેશનમાં લોગીન થવાનું રહેશે.
સ્ટેપ 3 : ત્યારબાદ તમને તે એપ્લિકેશનમાં વિવિધ ડોક્યુમેન્ટ અને માહિતી પૂછવામાં આવશે. જે તમારે ત્યાં દાખલ કરવાની રહેશે.
સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ એપ્લિકેશન દ્રારા કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.
સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે CASHe એપ્લિકેશન પરથી CASHe Personal Loan માટે અરજી કરી શકો છો.
- આ પણ વાંચો:-
- DMI ફાયનાન્સ પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?
સારાંશ
મિત્રો લેખમાં, અમે તમને CASHe પર્સનલ લોન (CASHe Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં CASHe પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને CASHe Personal Loan ની વધુ માહિતી માટે CASHe Finance ની અધિકારી વેબસાઈટ https://www.cashe.co.in/ ની મુલાકાત લો.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 : હું CASHe ફાયનાન્સ પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?
જવાબ : CASHe Finance દ્રારા 1.5 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.
પ્રશ્ન 2 : CASHe પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?
જવાબ : CASHe Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર દર મહિને 2.25% થી શરૂ થાય છે. આ વ્યાજદર CASHe Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
પ્રશ્ન 3 : CASHe પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
જવાબ : લોનની રકમના 3% સુધી