ભારતીય કંપનીઓના સ્થાપકો | Founders of Indian Companies

 

પ્રિય મિત્રો અહીં, ભારતીય કંપનીઓના સ્થાપકો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતીય કંપનીઓના સ્થાપકો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ભારતીય કંપનીઓના સ્થાપકો

 

ભારતીય કંપનીઓના સ્થાપકો

ભારતીય કંપનીઓના નામ  તેના સ્થાપકો
ટાટા સ્ટીલ જેઆરડી ટાટા
વિપ્રો મોહમ્મદ હાશમ પ્રેમજી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ધીરુભાઈ અંબાણી
ઇન્ફોસીસ એનઆર નારાયણ મૂર્તિ
નિરમા કરસનભાઈ પટેલ
એચસીએલ એન્ટરપ્રાઇઝ શિવ નાદર
બજાજ ઓટો જમનાલાલ બજાજ
એસ્સાર શશી રુઈયા અને રવિ રુઈયા
જેનપેક્ટ પ્રમોદ ભસીન
બાયોકોન કિરણ મઝુમદાર શૉ
લ્યુપિન લિમિટેડ દેશ બંધુ ગુપ્તા
એપોલો હોસ્પિટલ પ્રતાપ સી.રેડ્ડી
અશોક લેલેન્ડ રઘુનંદન સરન
ભારતી એરટેલ સુનીલ ભારતી મિત્તલ
ડાબર એસકે બર્મન
એસ્કોર્ટ્સ હરિ નંદા અને યુડી નંદા
ફ્યુચર ગ્રુપ કિશોર બિયાણી
સિપ્લા ખ્વાજા અબ્દુલ હમીદ
ઓરોબિંદો ફાર્મા પીવી રામપ્રસાદ રેડ્ડી અને કે. નિત્યાનંદ રેડ્ડી
બાલાજી ટેલિફિલ્મ્સ જીતેન્દ્ર
એશિયન પેઇન્ટ્સ ચંપકલાલ ચોક્સી, સૂર્યકાંત દાની, અરવિંદ વકીલ અને ચીમનલાલ ચોક્સી

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Founders of Indian Companies વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment