Home Credit Personal Loan : હોમ ક્રેડિટ પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

હોમ ક્રેડિટ પર્સનલ લોન – શું મિત્રો તમે Home Credit Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, હોમ ક્રેડિટ પર્સનલ લોન શું છે, હોમ ક્રેડિટ પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, હોમ ક્રેડિટ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Home Credit Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


હોમ ક્રેડિટ પર્સનલ લોન


હોમ ક્રેડિટ પર્સનલ લોન શું છે? – Home Credit Personal Loan

હોમ ક્રેડિટ બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 50 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય હાલના ગ્રાહકો માટે 9 થી 51 મહિના અને નવા ગ્રાહકો માટે 6 થી 48 મહિનાનો હોય છે.


હોમ ક્રેડિટ પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Home Credit Personal Loan interest rate

Home Credit Personal Loan હેઠળ આપવામાં આવતી પર્સનલ લોનનો વ્યાજદર 2% થી વધુ હોય છે. આ વ્યાજદર હોમ ક્રેડિટના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


હોમ ક્રેડિટ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે Home Credit Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) મુસાફરી માટે પર્સનલ લોન

મુસાફરી માટે હોમ ક્રેડિટ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે લોકો પોતાની મુસાફરી ખર્ચને પૂરો કરવા માંગે છે. તે લોકો આ લોન લઈ શકે અથવા હોમ ક્રેડિટ બેંક દ્રારા તેવા લોકોને આ લોન ઓફર કરવામાં આવે છે.

(2) લગ્ન માટે પર્સનલ લોન

લગ્ન માટે હોમ ક્રેડિટ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? :  તો જે લોકો પોતાના લગ્ન ખર્ચને પૂરો કરવા માંગે છે. તે લોકો આ લોન લઈ શકે અથવા હોમ ક્રેડિટ બેંક દ્રારા તેવા લોકોને આ લોન ઓફર કરવામાં આવે છે.

(3) તબીબી કટોકટી માટે પર્સનલ લોન

તબીબી કટોકટી માટે હોમ ક્રેડિટ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે લોકો પોતાના તબીબી ખર્ચને પૂરો કરવા માંગે છે. તે લોકો આ લોન લઈ શકે અથવા હોમ ક્રેડિટ બેંક દ્રારા તેવા લોકોને આ લોન ઓફર કરવામાં આવે છે.

(4) હોમ ક્રેડિટ ફ્લેક્સિબલ પર્સનલ લોન

હોમ ક્રેડિટ ફ્લેક્સિબલ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો આ પર્સનલ લોન તે હોમ ક્રેડિટ ઇન્ડિયા દ્વારા ઓફર કરવામાં આવતી એક ક્રેડિટ લાઇન સુવિધા છે જેમાં ગ્રાહકો મુસાફરી, શિક્ષણ, લગ્ન, ઘરનું નવીનીકરણ વગેરે જેવા વિવિધ કામો માટે ગમે ત્યારે રૂપિયા 5000 થી રૂપિયા 90,000 સુધીની લોન મેળવી શકે છે.

(5) હોમ રિનોવેશન માટે પર્સનલ લોન

હોમ રિનોવેશન માટે હોમ ક્રેડિટ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે લોકો પોતાના ઘરના નવીનીકરણ સંબંધિત ખર્ચાઓ પૂરો કરવા માંગે છે. તે લોકો આ લોન લઈ શકે અથવા હોમ ક્રેડિટ બેંક દ્રારા તેવા લોકોને આ લોન ઓફર કરવામાં આવે છે.

(6) શિક્ષણ માટે પર્સનલ લોન

શિક્ષણ માટે હોમ ક્રેડિટ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે લોકો પોતાના શિક્ષણને લગતા ખર્ચને પૂરો કરવા માંગે છે. તે લોકો આ લોન લઈ શકે અથવા હોમ ક્રેડિટ બેંક દ્રારા તેવા લોકોને આ લોન ઓફર કરવામાં આવે છે.

(7) સ્વ-રોજગાર માટે પર્સનલ લોન

સ્વ-રોજગાર માટે હોમ ક્રેડિટ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે લોકો પોતાના વ્યવસાયના વિસ્તરણ માટે થતા ખર્ચને પૂરો કરવા માંગે છે. તે લોકો આ લોન લઈ શકે અથવા હોમ ક્રેડિટ બેંક દ્રારા તેવા લોકોને આ લોન ઓફર કરવામાં આવે છે.

(8) નાના વ્યવસાયો માટે પર્સનલ લોન

નાના વ્યવસાયો માટે હોમ ક્રેડિટ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે લોકો પોતાનો નવો ધંધો શરૂ કરવા માટે થતા ખર્ચને પૂરો કરવા માંગે છે. તે લોકો આ લોન લઈ શકે અથવા હોમ ક્રેડિટ બેંક દ્રારા તેવા લોકોને આ લોન ઓફર કરવામાં આવે છે.


હોમ ક્રેડિટ પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર Home Credit Personal Loan  ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે પાત્રતા આપેલ છે. જે જોઈને તમે હોમ ક્રેડિટ પર્સનલ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

  • લોન લેનાર અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • અરજદારની ઉંમર 19 થી 68 વર્ષ હોવી જોઈએ.
  • પગારદાર વ્યક્તિ, સ્વ-રોજગાર વ્યાવસાયિકો અથવા પેન્શન વ્યક્તિ આ લોન માટે પાત્ર છે.
  • અરજદાર વ્યક્તિની ન્યૂનતમ માસિક આવક  રૂપિયા 10,000 હોવી જોઈએ.
  • બેંક પોતાના સક્રિય ખાતું હોવું જોઈએ.

હોમ ક્રેડિટ પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Home Credit Personal Loan documents

  • ID પ્રુફ : પાન કાર્ડ – (ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ફોર્મ 60)
  • માન્ય સરનામાનો પુરાવો : કોઈપણ એક (ચૂંટણીકાર્ડ, પ્રોપર્ટી ટેક્સની રસીદ, પાસપોર્ટ, સરકારી મકાન ફાળવણી પત્ર)

હોમ ક્રેડિટ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

હોમ ક્રેડિટ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી 0% થી 5%

હોમ ક્રેડિટ પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Home Credit Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે Home Credit Personal Loan માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Home Credit ઓફિસમાં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે હોમ ક્રેડિટ ઓફિસમાં જઈને Home Credit Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને હોમ ક્રેડિટ પર્સનલ લોન  (Home Credit Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Home Credit Personal Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને Home Credit Personal Loan ની વધુ માહિતી માટે Home Credit ની અધિકારી વેબસાઈટ https://www.homecredit.co.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું Home Credit સાથે કેટલા સમય મર્યાદામાં હોમ લોન લઈ શકું?

જવાબ : Home Credit દ્રારા હાલના ગ્રાહકો માટે 9 થી 51 મહિના અને નવા ગ્રાહકો માટે 6 થી 48 મહિનાનો હોય છે.

પ્રશ્ન 2 : હોમ ક્રેડિટ પર્સનલ લોન પરનો વ્યાજદર શું છે?

જવાબ : Home Credit Personal Loan હેઠળ આપવામાં આવતી પર્સનલ લોનનો વ્યાજદર 2% થી વધુ હોય છે. આ વ્યાજદર હોમ ક્રેડિટના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : હોમ ક્રેડિટ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : હોમ ક્રેડિટ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી 0% થી 5% સુધી હોય છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment