તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું? | How to check Aadhaar card genuine or fake?

આધાર કાર્ડ અસલી છે કે નકલી : મિત્રો ઘણી વખત તમે કોઈ સરકારી કચેરી કે પછી કોઈ અન્ય ખાનગી સંસ્થાઓમાં કોઈ કામકાજ માટે જાઓ છો. ત્યારે કોઈ સમયે તમને એવું કહેવામાં આવે છે કે તમારું આધાર કાર્ડ નકલી છે અથવા તમે જાણવા માંગો છો કે તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું?, તો ચાલો જાણીએ કે તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું?. તો આ લેખને અંત સુધી વાંચો.


આધાર કાર્ડ અસલી છે કે નકલી


તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું?

મિત્રો તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્રારા ચેક કરી શકો છો. જેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે. જેને તમે ફોલો કરીને તમે તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે ચેક કરી શકો છો.

સ્ટેપ 1 : આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે uidai.gov.in વેબસાઈટ પર જાઓ.

સ્ટેપ 2 : હવે અહીંયા તમારી સામે વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે. જેમાં તમે થોડા નીચે જાઓ એટલે (ઉપર ફોટો મુજબ) તમને “Adhaar services” નામનું બોક્સ જોવા મળશે. જે બોક્સમાં વિવિધ ઓપ્શન જોવા મળે છે. (ઉપર ફોટો મુજબ) જેમાં “Verify an Adhaar Number” પર ક્લિક કરો.

સ્ટેપ 3 : હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે. જ્યાં વિવિધ ઓપ્શન જોવા મળશે. જેમાં થોડા નીચે જશો એટલે  “Check Aadhaar Validity” નામનું ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો.

સ્ટેપ 4 : હવે તમારી સામે એક નવું પેજ ખુલશે (ઉપર ફોટો મુજબ) જેમાં તમારા આધાર કાર્ડનો નંબર દાખલ કરવાનો રહેશે અને નીચે આપેલ કેપ્ચા કોડને જોઈને ત્યાં દાખલ કરી ‘Proceed to verify’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5 : હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને “Adhaar verifcation Completed!” નામનું બોક્સ જોવા મળશે. જેમાં જો તમારું આધાર કાર્ડ અસલી હશે તો તમને અહીંયા તમારી ઉમર , જાતી, રાજ્ય અને મોબાઈલ ની  વિગતો જોવા મળશે. પરંતુ જો તમને આ માહિતી જોવા ના મળે તો તમારું આધાર કાર્ડ નકલી છે.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું?. તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં How to check Aadhaar card genuine or fake? વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 – શું? હુ ઘરે બેઠા આધાર કાર્ડ અસલી છે કે નકલી તે ચેક કરી શકું છું?

જવાબ : ‘હા’ તમે ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્રારા આધાર કાર્ડ અસલી છે કે નકલી તે ચેક કરી શકો છો.

પ્રશ્ન 2 – આધાર કાર્ડ અસલી છે કે નકલી  તે ચેક કરવા માટેની વેબસાઈટ કઈ છે?

જવાબ : uidai.gov.in

પ્રશ્ન 3 – આધાર કાર્ડ અસલી છે કે નકલી તે ચેક કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે?

જવાબ : ‘ના’ ફરજીયાત નથી.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું? | How to check Aadhaar card genuine or fake?”

Leave a Comment