આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કેવી રીતે કરવો? | How To Lock/Unlock Aadhaar Biometric In Gujarati

મિત્રો તમે આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરીને તમે વિવિધ પ્રકારની છેતરપિંડી થી બચી શકો છો, જેમાં તમે તમારા આધાર કાર્ડને બાયોમેટ્રિક લોક કરીને બેન્કિંગ ફોર્ડ, OTP ફોર્ડ થી બચી શકો છો, તો તને સરળ ભાષામાં તો સમજી ગયા હશે કે આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક શું છે?, તો ચાલો જાણીએ કે, આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કેવી રીતે કરવો?. તો આ લેખને અંત સુધી વાંચો.

આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કેવી રીતે કરવો?

આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કેવી રીતે કરવો?

મિત્રો તમે આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક  એ UIDAI પોર્ટલ એટલે કે www.uidai.gov.in પર જઈને આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરવાનું રહેશે. જેની બે અલગ રીતે સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે. જેને તમે ફોલો કરીને  આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરી શકો છો.

આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરવા માટે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવી જોઈએ. ત્યારે જ તમે બાયોમેટ્રિક લોક/અનલોક કરી શકશો.

આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક કેવી રીતે કરવો?

સ્ટેપ 1 : UIDAI પોર્ટલ દ્રારા આધાર કાર્ડ બાયોમેટ્રિક લોક કરવા માટે તમારે સૌ પ્રથમ તમારે www.uidai.gov.in પર જવાનુ રહેશે.

આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક
Image Credits : www.uidai.gov.in

સ્ટેપ 2 : હવે અહીંયા તમારી સામે વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે. જેમાં તમને “Aadhaar Services” નામનું બોક્સ જોવા મળશે, જેમાં તમને Lock/Unlock Biometrics નામનું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવાનું રહેશે. (ઉપર ફોટો મુજબ)

સ્ટેપ 3 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને ‘Login’ નામનું ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો.

આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક
Image Credits : www.uidai.gov.in

સ્ટેપ 4 :ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે ત્યાં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે નીચે આપેલ કેપ્ચા કોડ ને જોઈને ત્યાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ બાદ Request OTP પર ક્લિક કરવાનું રહેશે. (ઉપર ફોટો મુજબ)

સ્ટેપ 5 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે. તેના પર એક OTP દાખલ કરવાનો રહેશે. અને લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 6 : ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલશે. જેમાં વિવિધ સર્વિસના ઓપ્શન જોવા મળશે, જેમાં નીચે “Lock / Unlock Biometrics” પર ક્લિક કરો.

સ્ટેપ 7 : હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં તમને “આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક” વિશે માહિતી આપી હશે અને નીચે ‘Back’ અને ‘Next’ નામના ઓપ્શન આપેલ હશે. જેમાં ‘Next’ પર ક્લિક કરો.

સ્ટેપ 8 : ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલશે. (ઉપર ફોટો મુજબ) જેમાં ‘Lock Biometrics’ નામનું બોક્સ જોવા મળશે અને તે બોક્સમાં “I Understand that after locking my biometric, I will not be able to perform biometric authentication until I unlock my Biometrics” જેના પર ક્લિક કરી. નીચે આપેલ ‘Next’ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 9 : હવે તમારું આધાર કાર્ડ બાયોમેટ્રીક લોક થઈ ગયું હશે અને નીચે “Your Biometrics is Locked Successfully” લખેલું જોવા મળશે.

સ્ટેપ 10 : તો આ રીતે તમે તમારું આધાર કાર્ડ તમારું Biometrics Lock કરી શકો છો, તો ચાલો હવે જાણીએ કે, આધાર કાર્ડ બાયોમેટ્રિક અનલોક કેવી રીતે કરવું.

આધાર કાર્ડ માં બાયોમેટ્રિક અનલોક કેવી રીતે કરવો?

સ્ટેપ 1 : UIDAI પોર્ટલ દ્રારા આધાર કાર્ડ બાયોમેટ્રિક લોક કરવા માટે તમારે સૌ પ્રથમ તમારે www.uidai.gov.in પર જવાનુ રહેશે.

સ્ટેપ 2 : હવે અહીંયા તમારી સામે વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે. જેમાં તમને “Aadhaar Services” નામનું બોક્સ જોવા મળશે, જેમાં તમને Lock/Unlock Biometrics નામનું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવાનું રહેશે. (ઉપર ફોટો મુજબ)

સ્ટેપ 3 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને ‘Login’ નામનું ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો.

સ્ટેપ 4 :ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે ત્યાં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે નીચે આપેલ કેપ્ચા કોડ ને જોઈને ત્યાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ બાદ Request OTP પર ક્લિક કરવાનું રહેશે. (ઉપર ફોટો મુજબ)

સ્ટેપ 5 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે. તેના પર એક OTP દાખલ કરવાનો રહેશે. અને લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 6 : ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલશે. જેમાં વિવિધ સર્વિસના ઓપ્શન જોવા મળશે, જેમાં નીચે “Lock / Unlock Biometrics” પર ક્લિક કરો.

સ્ટેપ 7 : હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં તમને “આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અનલોક” વિશે માહિતી આપી હશે અને નીચે ‘Back’ અને ‘Next’ નામના ઓપ્શન આપેલ હશે. જેમાં ‘Next’ પર ક્લિક કરો.

સ્ટેપ 8 : ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલશે. (ઉપર ફોટો મુજબ) જેમાં ‘Unlock Biometrics’ નામનું બોક્સ જોવા મળશે અને તે બોક્સમાં “I Understand that after unlocking my biometric, I will be able to perform biometric authentication” જેના પર ક્લિક કરી. નીચે આપેલ ‘Next’ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 9 : હવે તમારું આધાર કાર્ડ બાયોમેટ્રીક અનલોક થઈ ગયું હશે અને નીચે “Your Biometrics is UnLocked Successfully” લખેલું જોવા મળશે.

સ્ટેપ 10 : તો આ રીતે તમે તમારું આધાર કાર્ડ તમારું Biometrics UnLock કરી શકો છો, તો ચાલો હવે જાણીએ કે, આધાર કાર્ડ બાયોમેટ્રિક અનલોક કેવી રીતે કરવું.

આ પણ વાંચો :-

સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કેવી રીતે કરવો?. તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 – શું? હુ ઘરે બેઠા આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરી શકું છું?

જવાબ : ‘હા’ તમે ઘરે બેઠા પોતાના દ્રારા ઓનલાઇન “Aadhaar Biometric Lock/Unlock” કરી શકો છો.

પ્રશ્ન 2 – આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરવા માટેની વેબસાઈટ કઈ છે?

જવાબ : www.uidai.gov.in

પ્રશ્ન 3 – આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે?

જવાબ : ‘હા’ ફરજીયાત છે.

પોસ્ટ શેર કરો:
           
મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કેવી રીતે કરવો? | How To Lock/Unlock Aadhaar Biometric In Gujarati”

Leave a Comment