કોટક મહિન્દ્રા બેંક હોમ લોન : જો તમે હોમ લોન લેવા માંગો છો તો જાણો કોટક મહિન્દ્રા બેંક હોમ લોન વિશે સંપૂર્ણ માહિતી

કોટક મહિન્દ્રા બેંક હોમ લોન – શું મિત્રો તમે Kotak Mahindra Bank Home Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, કોટક મહિન્દ્રા બેંક હોમ લોન શું છે, Kotak Mahindra Bank હોમ લોન પરનો વ્યાજદાર કેટલો છે, કોટક મહિન્દ્રા બેંક હોમ લોન ના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Kotak Mahindra Bank Home Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


કોટક મહિન્દ્રા બેંક હોમ લોન


કોટક મહિન્દ્રા બેંક હોમ લોન શું છે? – Kotak Mahindra Bank Home Loan 

કોટક મહિન્દ્રા બેંક તરફથી આપવામાં આવતી Home Loan હેઠળ બેંક દ્રારા તમને તમારા ઘરની કિંમતના 90% લોન આપવામાં આવે છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ 25 વર્ષ નો હોય છે.


 કોટક મહિન્દ્રા બેંક હોમ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Kotak Mahindra Bank Home Loan interest rate

Kotak Mahindra Bank Home Loan હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર 8.70% થી વધુ હોય છે. આ વ્યાજદર Kotak Mahindra Bank Home Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


 કોટક મહિન્દ્રા બેંક હોમ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે Kotak Mahindra Bank Home Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) કોટક હાઉસિંગ લોન

કોટક હાઉસિંગ લોન કોને આપવામાં આવે છે? : તો કોટક મહિન્દ્રા બેંક તેના અરજદારોને નવા ઘરોની ખરીદી કે હાલની ઘરની મિલકતોના નવીનીકરણ કરવું હોય તેમને લોન આપવામાં આવે છે.

(2) કોટક હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન

કોટક હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિ પોતાના ઘરને રીનોવેશન કરવા માંગે છે તે વ્યક્તિઓને કોટક મહિન્દ્રા બેંક હોમ રિનોવેશન કે ઇમ્પ્રૂવમેન્ટ લોન આપે છે.

(3) કોટક NRI હોમ લોન

કોટક NRI હોમ લોન કોને આપવામાં આવે છે? : તો જે NRI લોકો ભારતમાં મકાનોની ખરીદી અથવા બાંધકામ અથવા હાલના ઘરોના અપગ્રેડેશન કરવા માંગે છે તેમને કોટક મહિન્દ્રા બેંક કોટક NRI હોમ લોન આપે છે.

(4) કોટક એનઆરઆઈ હોમ ઈમ્પ્રૂવમેન્ટ લોન

કોટક એનઆરઆઈ હોમ ઈમ્પ્રૂવમેન્ટ લોન કોને આપવામાં આવે છે? : તો જે NRI લોકો ભારતમાં તેમના હાલના ઘરોને નવીનીકરણ, અપગ્રેડ કે ફર્નિશ કરવા માંગે છે. તે વ્યક્તિઓને લોન આપવામાં આવે છે.

(5) મહિલાઓ માટે કોટક હોમ લોન

મહિલાઓ માટે કોટક હોમ લોન કોને આપવામાં આવે છે? : કોટક મહિન્દ્રા બેંક સ્ટેમ્પ ડ્યુટી પર 1-2% ની છૂટ સાથે સિંગલ મહિલાઓ અને વિધવાઓ સહિત મહિલાઓને સસ્તું હાઉસિંગ લોન આપે છે.

(6) કોટક હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર

કોટક હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કોને આપવામાં આવે છે? : તો જો તમે કોઈપણ અન્ય બેંકમાંથી લોન મેળવેલ છે અને તે લોનને તમે Kotak Mahindra Bank માં ટ્રાન્સફર કરવા માંગો છો અથવા ટ્રાન્સફર કરો તો ટ્રાન્સફર કર્યા બાદ તમને તે લોન ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે.


Kotak Mahindra Bank હોમ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર Kotak Mahindra Bank Home Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોન ના પ્રકાર મુજબ તમામ લોનની પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન (Kotak Mahindra Home Loan) માટે પાત્ર છો. તે જાણી શકો છો.

(1) કોટક NRI હોમ લોન માટે પાત્રતા 

 • લોન મેચ્યોરિટી સમયે ઉંમર 58 વર્ષ હોવી જોઈએ.
 • લોન લેનાર વ્યક્તિ સ્નાતક હોવો જોઈએ.
 • લોન લેનાર વ્યક્તિ ઓછામાં ઓછો 3 વર્ષ માટે નોકરી કરતો હોવો જોઈએ.

(2) કોટક NRI હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન માટે પાત્રતા 

 • લોન લેનાર વ્યક્તિની ઉંમર 58 વર્ષ હોવી જોઈએ.
 • લોન લેનાર વ્યક્તિ સ્નાતક હોવો જોઈએ.
 • લોન લેનાર વ્યક્તિ ઓછામાં ઓછો 3 વર્ષ માટે નોકરી કરતો હોવો જોઈએ.
 • પગાર સાપ્તાહિક, પાક્ષિક કે માસિક ધોરણે ચેક અથવા ડાયરેક્ટ બેંક ક્રેડિટ દ્વારા મળવો જોઈએ અને રોકડ દ્વારા નહીં

(3) કોટક હાઉસિંગ લોન માટે પાત્રતા

 • પગારદાર વ્યક્તિની 18 થી 60 વર્ષ હોવી જોઈએ.
 • સ્વ-રોજગાર વ્યક્તિની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઈએ.

કોટક મહિન્દ્રા બેંક હોમ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Kotak Mahindra Bank Home loan documents

 • અરજીપત્રક (ફોટોગ્રાફ સાથે યોગ્ય રીતે સહી કરેલ)
 • આધાર કાર્ડ
 • પાન કાર્ડ
 • પાસપોર્ટ
 • સરનામાનો પુરાવો
 • જોબ કન્ફર્મેશન પ્રૂફ
 • સંબંધનો પુરાવો
 • વ્યવસાયના અસ્તિત્વનો પુરાવો
 • વ્યવસાય પ્રોફાઇલ
 • વ્યવસાય સંદર્ભ
 • મુખત્યારનામું
 • બેંક સ્ટેટમેન્ટ
 • છેલ્લા 3 મહિનાની પગાર કાપલી
 • ITR અને ફોર્મ 16
 • તેના ટ્રેક રેકોર્ડ સાથે લીધેલી લોન સંબંધિત માહિતી
 • શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર અને વ્યવસાયના અસ્તિત્વનો પુરાવો
 • આવકની ગણતરી સાથે છેલ્લા 3 વર્ષથી ITR
 • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત નફા અને નુકસાન ખાતા સાથે છેલ્લા 3 વર્ષની બેલેન્સ શીટ
 • મંજુરી નકશા સાથે તમામ મિલકત દસ્તાવેજો

કોટક મહિન્દ્રા બેંક હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

કોટક મહિન્દ્રા બેંક હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે? લોન ની રકમના 1% સુધી

કોટક મહિન્દ્રા બેંક હોમ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Kotak Mahindra Bank Home Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે એસબીઆઇ હોમ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Kotak Mahindra Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને Kotak Mahindra Bank Home Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને Kotak Mahindra Bank હોમ લોન (Kotak Mahindra Bank Home Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Kotak Mahindra Bank Home Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને Kotak Mahindra Bank Home Loan ની વધુ માહિતી માટે એસબીઆઇ બેંકની અધિકારી વેબસાઈટ https://www.kotak.com/en/home.html ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું Kotak Mahindra Bank સાથે કેટલા સમય મર્યાદામાં હોમ લોન લઈ શકું?

જવાબ : Kotak Mahindra Bank બેંક દ્રારા 25 વર્ષ સુધીના કાર્યકાળ સાથે હોમ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : Kotak Mahindra Bank હોમ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : Kotak Mahindra Bank Home Loan હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર 8.70% થી વધુ હોય છે. આ વ્યાજદર Kotak Mahindra Bank Home Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : કોટક મહિન્દ્રા બેંક હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : કોટક મહિન્દ્રા બેંક હોમ લોન હેઠળ હોમ લોન માટે પ્રોસેસિંગ ફી લોનની રકમના 1% સુધી છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment