તમારી હાઈટ પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ? : ઘરે બેઠા હાઈટ ચાર્ટ દ્રારા જાણો હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ?
Hight Pramane Vajan : શું તમે જાણો છો કે દરેક વ્યક્તિની હાઈટ પ્રમાણે વજન હોવુ ખૂબ જરૂરી છે. જો તમારું વજન તમારી હાઈટ કરતા વઘારે હોય તો તે તમારા શરીરના હેલ્થ માટે ઘણું નુકસાન કારક …