Tejas Fighter Jet | ભારતનું સ્વદેશી ફાઇટર જેટ તેજસ દુનિયાના અવકાશમાં અવાજ ગુજશે.
ભારતનું સ્વદેશી ફાઇટર જેટ તેજસ જેને દુનિયાના દેશો ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે. તો શું છે? તેજસ, એવુ તો શું છે તેમાં કે દુનિયાના દેશો તેને ખરીદવા માંગે છે. ચાલો જાણીએ સંપૂર્ણ જાણકારી. 1965 …