Standard Chartered Personal Loan : સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન – શું મિત્રો તમે Standard Chartered Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન શું છે, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Standard Chartered Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


Standard Chartered Personal Loan


સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન શું છે? – Standard Chartered Personal Loan

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 50 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 5 વર્ષ નો હોય છે.


સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Standard Chartered Personal Loan interest rate

Standard Chartered Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 12% થી શરૂ થાય છે. આ વ્યાજદર Standard Chartered Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે Standard Chartered Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) મુસાફરી લોન

મુસાફરી લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારો વેકેશનમાં પ્રવાસ સંબંધિત ખર્ચાઓ જેમ કે હવાઈ ભાડું, ટેક્સીનું ભાડું, હોટેલ આવાસ જેવા ખર્ચ પુરા કરવા માંગે છે તે અરજદારો મુસાફરી લોન લઈ શકે છે.

(2) લગ્ન લોન

લગ્ન લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિના લગ્ન છે. તે વ્યક્તિ તેમના લગ્ન-સંબંધિત ખર્ચાઓને પુરા કરવા માંગે છે તે અરજદાર લગ્ન લોન લઈ શકે છે.


સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે Standard Chartered Personal Loan લેવા માટે પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

લગ્ન લોન અને મુસાફરી લોન માટે પાત્રતા

1.લોનની અરજી કરતા સમયે અરજદારની ઉંમર 22 વર્ષ હોવી જોઈએ.

2.લોનની મેચ્યોરિટી સમયે અરજદારની ઉંમર 58 વર્ષ હોવી જોઈએ.


સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Standard Chartered Personal Loan documents

1.ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)

2.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.

3.લોન લેનાર અરજદારના છેલ્લા 1 મહિનાની પગાર સ્લિપ

4.આવકની ગણતરી કે સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ સાથે નવીનતમ ITR,

5.બિઝનેસ સાતત્યનો પુરાવો


સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી લોનની રકમના 2.25% સુધી

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Standard Chartered Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે Standard Chartered Personal Loan માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંકમાં જઈને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન (IDFC First Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોનની વધુ માહિતી માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકની અધિકારી વેબસાઈટ https://www.idfcfirstbank.com/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક દ્રારા 5 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : Standard Chartered Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 12% થી શરૂ થાય છે. આ વ્યાજદર Standard Chartered Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : લોનની રકમના 2.25% સુધી હોય છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment