RBL Personal Loan : આરબીએલ બેંક પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

આરબીએલ બેંક પર્સનલ લોન – શું મિત્રો તમે RBL Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, આરબીએલ બેંક પર્સનલ લોન શું છે, આરબીએલ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, આરબીએલ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને RBL Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


RBL Personal Loan


આરબીએલ બેંક પર્સનલ લોન શું છે? – RBL Personal Loan

RBL બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 20 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 5 વર્ષ નો હોય છે.


આરબીએલ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – RBL Personal Loan interest rate

RBL Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 17.50% થી 26% સુધી હોય છે. આ વ્યાજદર RBL Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


આરબીએલ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં RBL Personal Loan ના કોઈપણ પ્રકાર આપવામાં આવેલ નથી. આરબીએલ તરફથી તમને તમારી વિવિધ જરૂરિયાત પૂર્ણ કરવા માટે તમને RBL Personal Loan આપવામાં આવે છે.


આરબીએલ બેંક પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે RBL Personal Loan લેવા માટે પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

1.લોન લેનાર અરજદારની ઉંમર 25 વર્ષથી 60 વર્ષ હોવી જોઈએ.

2.નિવૃત્તિ વય અરજદારો પણ લોન માટે પાત્ર છે.

3.લોન લેનાર અરજદારને 3 વર્ષનો કાર્ય અનુભવ હોવો જોઈએ અને વર્તમાન રોજગારને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

4.લોન લેનાર અરજદાર ન્યૂનતમ માસિક આવક રૂપિયા 40,000 હોવી જોઈએ.


આરબીએલ બેંક પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – RBL Personal Loan documents

1.અરજી ફોર્મ

2.પાસપોર્ટ સાઈઝ ફોટો

3.ઓળખનો પુરાવો : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે.)

4.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, યુટિલિટી બિલ વગેરે.)

5.છેલ્લા 3 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ

6.અરજદારના બેંકની પગાર સ્લીપ


આરબીએલ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

આરબીએલ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી લોન ની રકમના 2% સુધી

આરબીએલ બેંક પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો RBL Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે આરબીએલ બેંક પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની RBL Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંકમાં જઈને RBL Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને  (RBL Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં આરબીએલ બેંક પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને આરબીએલ બેંક પર્સનલ લોનની વધુ માહિતી માટે RBL Bank ની અધિકારી વેબસાઈટ https://www.rblbank.com/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું RBL બેંક પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : RBL Bank દ્રારા 5 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : RBL પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : RBL Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 17.50% થી 26% સુધી હોય છે. આ વ્યાજદર RBL Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : આરબીએલ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : લોન ની રકમના 2% સુધી

પોસ્ટ શેર કરો:
           

1 thought on “RBL Personal Loan : આરબીએલ બેંક પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?”

Leave a Comment