ગણેશ ચતુર્થી વિશે માહિતી : ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે? અને 2023 માં ગણેશ ચતુર્થી કયારે છે
દેશના તમામ લોકો ગણેશ ચતુર્થી ને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે? તેની માહિતી નથી હોતી. ગણેશ ચતુર્થી પર લોકો ગણપતિ ની …