પ્રિય મિત્રો અહીં જૈન ધર્મના તીર્થકર અને તેના પ્રતીક વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં જૈન ધર્મના તીર્થકર અને તેમના ક્યા-ક્યા પ્રતીક છે, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
જૈન ધર્મના તીર્થકર અને તેના પ્રતીક
જૈન ધર્મના તીર્થકર | પ્રતીક |
ઋષભદેવ | વૃષભ |
અજીતનાથ | હાથી |
સંભવનાથ | ઘોડો |
અભિનાથ | વાનર |
સુમતિનાથ | કૌચ |
ચંદ્રપ્રભુ | ચંદ્ર |
સુપાક્ષ્વરનાથ | સ્વસ્તિક |
શીતલનાથ | શ્રીવત્સ |
સુવિધિનાથ પુષ્પ્ડદત | મગર |
પદ્મપ્રભુ | પદ્મ |
શ્રેયાંસનાથ | ગેંડો |
વિમલનાથ | સૂવર |
વાસુપૂજ્ય | પાડો |
ધર્મનાથ | વ્રજ |
અનત નાથ | બાજ |
કુંથુંનાથ | બકરી |
શાંતિનાથ | હરણ |
મલ્લિકાનાથ | કળશ |
અરનાથ | નન્ધાવર્ત |
નેમિનાથ | નીલકમલ |
મુનિસુવ્રત | કાચબો |
અરિષ્ટનેમી | શંખ |
મહાવીર સ્વામી | સિંહ |
પાર્શ્વનાથ | સર્પ |
પ્રિય મિત્ર…
અહીં તમેને Jen Dharmna Tirthakr Ane Tena Pratik ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.
આ પણ વાંચવું જોઈએ:-