મૈત્રક વંશના રાજાઓની વંશાવલી | Metrk Vansana Rajao Ni Vansavali

 

પ્રિય મિત્રો અહીં મૈત્રક વંશના રાજાઓની વંશાવલી વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં મૈત્રક વંશના રાજાઓની વંશાવલીના નામો, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

મૈત્રક વંશના રાજાઓની વંશાવલી

 

મૈત્રક વંશના રાજાઓની વંશાવલી

  • ભટ્ટાર્ક
  • ધરસેન  (પહેલો)
  • દ્રોણસિંહ
  • ધ્રુવસેન (પહેલો)
  • ઘરભટ્ટ
  • ગૃહસેન
  • ધરસેન  (બીજો)
  • શીલાદિત્ય (પહેલો)
  • ખરગ્રહ (પહેલો)
  • ઘરસેન ત્રીજો
  • ધ્રુવસેન  બીજો
  • ધ્રુવસેન  ચોથો
  • ધ્રુવસેન ત્રીજો
  • ખરગ્રહ (બીજો)
  • શીલાદિત્ય (ત્રીજો)
  • શીલાદિત્ય (ચોથો)
  • શીલાદિત્ય (પાંચમો)
  • શીલાદિત્ય (છઠ્ઠો)
  • શીલાદિત્ય (સાતમો)

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને Metrk Vansana Rajao Ni Vansavali  ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

આ પણ વાંચવું જોઈએ:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment