પ્રિય મિત્રો અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનલક્ષી દિવસો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ક્યાં દિવસે ક્યો દિવસ મનાવવામાં આવે છે, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનલક્ષી દિવસો
નામ | ક્યારે ઉજવવામાં આવે છે |
વિશ્વ કેન્સર દિવસ | 04 ફેબ્રુઆરી |
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ | 28 ફેબ્રુઆરી |
વિશ્વ ચકલી દિવસ | 20 માર્ચ |
વિશ્વ વન દિવસ | 21 માર્ચ |
વિશ્વ જળ દિવસ | 22 માર્ચ |
વિશ્વ ક્ષય દિવસ | 24 માર્ચ |
વિશ્વ સ્વાસ્થ્ય દિવસ | 07 એપ્રિલ |
રાષ્ટ્રીય જળ દિવસ | 14 એપ્રિલ |
રાષ્ટ્રીય પૂથ્વી દિવસ | 22 એપ્રિલ |
વિશ્વ મેલેરિયા દિવસ | 25 એપ્રિલ |
વિશ્વ રેડકોસ દિવસ | 08 મે |
રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ | 11 મે |
વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ | 17 મે |
મહિલા દિવસ | 8 માર્ચ |
જૈવિક વિવિધતા દિવસ | 22 મે |
તમાકુ વિરોધી દિવસ | 31 મે |
વિશ્વ પર્યાવરણ દિવસ | 05 જૂન |
વિશ્વ રક્તદાન દિવસ | 14 જૂન |
વિશ્વ ડૉક્ટર દિવસ | 01 જુલાઈ |
રાષ્ટ્રીય દૂરસંવેદી દિવસ | 12 ઓગસ્ટ |
વિશ્વ ઓઝોન દિવસ | 16 સપ્ટેમ્બર |
વિશ્વ પશુ કલ્યાણ દિવસ | 04 ઓક્ટોબર |
વિશ્વ માનક દિવસ | 14 ઓક્ટોબર |
વિશ્વ ખાદ્ય દિવસ | 16 ઓક્ટોબર |
વિશ્વ મધપ્રમેહ દિવસ | 14 નવેમ્બર |
વિશ્વ માંસાહારા નિષેધ દિવસ | 25 નવેમ્બર |
વિશ્વ એઇડ્સ દિવસ | 01 ડિસેમ્બર |
વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ | 02 ડિસેમ્બર |
વિશ્વ વિકલાંગતા દિવસ | 03 ડિસેમ્બર |
રાષ્ટ્રીય ગણિત દિવસ | 03 ડિસેમ્બર |
વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ | 26 ડિસેમ્બર |
પ્રિય મિત્રો…
PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનલક્ષી દિવસો ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.
આ પણ વાંચવું જોઈએ:-