પ્રિય મિત્રો અહીં, ભારતની ઓઇલ રિફાઇનરીઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતની ઓઇલ રિફાઇનરીઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતની ઓઇલ રિફાઇનરીઓ
ઓઇલ રિફાઇનરી | કયા રાજ્યમાં આવેલ છે? |
ગુવાહાટી | આસામ |
પાણીપત | હરિયાણા |
પારાદીપ | ઓડિશા |
ડિગબોઇ | આસામ |
મનાલી | તમિલનાડુ |
નરીમનમ | તમિલનાડુ |
બોંગાઈગાંવ | આસામ |
કોચી | કેરળ |
નુમાલીગઢ | આસામ |
મથુરા | ઉત્તર પ્રદેશ |
તાતીપાકા | આંધ્ર પ્રદેશ |
મેંગલોર | કર્ણાટક |
મુંબઈ | મહારાષ્ટ્ર |
હલ્દિયા | પશ્ચિમ બંગાળ |
બીના | મધ્યપ્રદેશ |
મુંબઈ | મહારાષ્ટ્ર |
કોયાલી | ગુજરાત |
વિશાખાપટ્ટનમ | આંધ્ર પ્રદેશ |
જામનગર | ગુજરાત |
વાડીનાર | ગુજરાત |
ભટીંડા | પંજાબ |
બરૌની | બિહાર |
ભારતની ઓઇલ રિફાઇનરીઓ અને તેની માલિકી
ઓઇલ રિફાઇનરી | કોણ માલિકી ધરાવે છે? |
ગુવાહાટી | ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન |
પાણીપત | ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન |
પારાદીપ | ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન |
ડિગબોઇ | ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન |
મનાલી | ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પ લિ |
નરીમનમ | ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પ લિ |
બોંગાઈગાંવ | બોંગાઈગાંવ રિફાઈનરીઝ એન્ડ પેટ્રોકેમિકલ્સ લિ |
કોચી | કોચી રિફાઇનરીઝ લિ |
નુમાલીગઢ | નુમાલીગઢ રિફાઇનરીઝ લિ. |
મથુરા | ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન |
તાતીપાકા | ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિ |
મેંગલોર | મેંગલોર રિફાઈનરીઝ એન્ડ પેટ્રોકેમિકલ્સ લિ |
મુંબઈ | હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ |
હલ્દિયા | ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન |
બીના | ભારત પેટ્રોલિયમ અને ઓમાન ઓઈલ કંપની |
મુંબઈ | ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ |
કોયાલી | ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન |
વિશાખાપટ્ટનમ | હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ |
જામનગર | રિલાયન્સ પેટ્રોલિયમ લિ |
વાડીનાર | એસ્સાર ઓઈલ લિ |
ભટીંડા | હિન્દુસ્તાન મિત્તલ એનર્જી લિમિટેડ |
બરૌની | ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ni Oil Rifaenario વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-