HSBC Bank Personal Loan : HSBC પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

HSBC પર્સનલ લોન  – શું મિત્રો તમે HSBC Bank Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, HSBC પર્સનલ લોન શું છે, HSBC પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, HSBC પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને HSBC Bank Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


HSBC Bank Personal Loan


HSBC પર્સનલ લોન શું છે? – HSBC Bank Personal Loan

HSBC બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 15 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 5 વર્ષ નો હોય છે


HSBC પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – HSBC Bank Personal Loan interest rate

HSBC Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 9.99% થી 16.00% સુધી હોય છે. આ વ્યાજદર HSBC Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


HSBC પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં HSBC Bank Personal Loan ના કોઈપણ પ્રકાર આપવામાં આવેલ નથી. HSBC બેંક તરફથી તમને તમારી વિવિધ જરૂરિયાત જેમ કે તબીબી ખર્ચ, ઉચ્ચ શિક્ષણ, મુસાફરી, જીવનશૈલી ધિરાણ અને ગ્રાહક ટકાઉ વસ્તુઓ ખરીદવા માટે તમને HSBC Bank Personal Loan આપવામાં આવે છે.


HSBC પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે HSBC Bank Personal Loan લેવા માટે પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

1.લોન લેનાર અરજદાર ભારતીય નિવાસી હોવો જોઈએ.

2.પગારદાર વ્યક્તિની ઉંમર 21 થી 60 વર્ષ હોવી જોઈએ.

3.સ્વ-રોજગાર વ્યક્તિની ઉંમર 21 થી 65 વર્ષ હોવી જોઈએ.

4.લોન લેનાર અરજદારની વાર્ષિક આવક રૂપિયા 4 લાખ થી રૂપિયા 5 લાખ હોવી જોઈએ.


HSBC પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – HSBC Bank Personal Loan documents

પગારદાર વ્યક્તિઓ માટે દસ્તાવેજ

1.ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)

2.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.

3.ઉંમરનો પુરાવો : કોઈપણ એક (જન્મ પ્રમાણપત્ર, શાળા છોડવાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઇસન્સ,)

4.નાણાકીય દસ્તાવેજો : છેલ્લા 3 મહિના માટે પગાર ક્રેડિટ સાથે બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, અરજદારની પગાર સ્લીપ, ફોર્મ 16.

સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે દસ્તાવેજ

1.ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)

2.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.

3.ઉંમરનો પુરાવો : કોઈપણ એક (જન્મ પ્રમાણપત્ર, શાળા છોડવાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઇસન્સ,)

4.નાણાકીય દસ્તાવેજો : છેલ્લા 2 વર્ષની સ્વીકૃત ITR, ઓડિટ કરેલ/પ્રમાણિત P&L એકાઉન્ટ અને બેલેન્સ શીટ અને છેલ્લા 6 મહિનાનું અરજદારનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ.


HSBC પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

HSBC પર્સનલ લોન પ્રોસેસિંગ ફી લોનની રકમનાં 2% સુધી

HSBC પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો HSBC Bank Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે HSBC પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની HSBC બેંકમાં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંકમાં જઈને HSBC Bank Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને HSBC પર્સનલ લોન (HSBC Bank Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં HSBC પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને HSBC પર્સનલ લોનની વધુ માહિતી માટે HSBC બેંક ની અધિકારી વેબસાઈટ https://www.hsbc.co.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું HSBC બેંક પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : HSBC બેંક દ્રારા 5 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : HSBC પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : HSBC Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 9.99% થી 16.00% સુધી હોય છે. આ વ્યાજદર HSBC Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : HSBC પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : લોનની રકમના 2% સુધી હોય છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment